Rajkot : ઝુલેલાલ સાંઈ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે મહિલા બાઈક રેલી યોજાઈ, જુઓ PHOTOS

|

Mar 23, 2023 | 1:32 PM

આ રેલી માં 500 થી વધુ બાઇક અને 1000 થી વધુ મહિલા એક સરખા ડ્રેસ કોડ માં જોવા મળી હતી. આ રેલી શહેરના રેસકોર્સના બલભવન ચોકથી શરૂ થઈ અને રાજકોટના વિવિધ માર્ગો પર ફરી હતી.

1 / 5
રાજકોટ રાસલીલા ફેમિલી ક્લબ દ્વારા સિંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ સાંઈ જન્મોત્સવના પર્વની ઉજવણીના ભાગરૂપે ઉત્સાહભેર મહિલા બાઈક રેલી યોજાઈ.

2 / 5
આ મહિલા રેલી માં 500થી વધુ બાઇક અને 1000થી વધુ મહિલા એક સરખા ડ્રેસ કોડ માં જોવા મળી હતી.

3 / 5

શહેરના રેસકોર્સના બલભવન ચોકથી આ રેલી શરૂ થઈ અને રાજકોટના વિવિધ માર્ગો પર ફરી અને જક્શનમાં ઝૂલેલાલ મંદિર પરત ફરી હતી.

4 / 5

આપને જણાવી દઈએ કે, સિંધી સમાજના રાસલીલા ફેમિલી ક્લબ દ્વારા આ મહિલા બાઈક રેલી યોજવામાં આવી હતી.

5 / 5

રેલીમાં ભાગ લેનારી મહિલાઓએ જણાવ્યું હતું કે, બધા લોકો એકબીજાને ઓળખાતા થાય ,પરિવાર ભાવના રહે ,એકતા અખંડ રહે તે માટે આ બાઈક રેલી દર વર્ષે યોજવામાં આવે છે.

Next Photo Gallery