T20 વર્લ્ડ કપમાં  ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ 

20-12-2025

T20 વર્લ્ડ કપ 2026 7 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 8 માર્ચ  સુધી ચાલશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયાને  T20 વર્લ્ડ કપ માટે ગ્રુપ A માં સામેલ  

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએસ, નામિબિયા, નેધરલેન્ડ સામેલ

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયા 7 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ યુનાઇટેડ સ્ટેટ્સ સામે વર્લ્ડ કપની  પહેલી મેચ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

12 ફેબ્રુઆરીએ  ટીમ ઈન્ડિયા દિલ્હીમાં નામિબિયા સામે ટકરાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

5 ફેબ્રુઆરીએ કોલંબોમાં ટીમ ઈન્ડિયાનો સામનો પાકિસ્તાન સામે થશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ટીમ ઈન્ડિયા  18 ફેબ્રુઆરીએ અમદાવાદમાં નેધરલેન્ડ્સ સામે છેલ્લી ગ્રુપ મેચ રમશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ત્યારબાદ સુપર 8 રાઉન્ડ યોજાશે, સેમિફાઇનલ  4 અને 5 માર્ચે  ફાઇનલ 8 માર્ચે યોજાશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM