મોરબી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

માળિયામાં એકસાથે 45 ગાયોની હત્યા કરનાર આરોપી પિતા પુત્રની કરાઈ ધરપકડ

મહાનગરપાલિકા બનતા સિરામિક ઉદ્યોગકારોમાં આનંદનો માહોલ

ગુજરાતના અનેક વિસ્તારોમાં કડકતી ઠંડીની આગાહી

દેશમાં સૌપ્રથમવાર જામનગરમાં દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરી હાથ ધરાશે

ગુજરાતમાં વધુ 9 મહાનગરપલિકા જાહેર, રાજ્યમાં કુલ 17 મ્યુ. કોર્પો. બન્યા

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7550 રહ્યા, જાણો

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7570 રહ્યા, જાણો જુદા-જુદા પાકન

સ્વેટરની સાથે રેઇનકોટ પણ કાઢી રાખજો, કડકડતી ઠંડી વચ્ચે માવઠાની આગાહી

મોરબીમાં 3 દિવસમાં પકડાયા 9 બોગસ ડૉક્ટર

મોરબીમાં 3 દિવસમાં પકડાયા 9 બોગસ ડૉક્ટર

મોરબીના ટંકારા અને હળવદમાં વધુ 6 ડોકટર ઝડપાયા

મોરબી APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 7655 રહ્યા, જાણો

IT વિભાગના રાજ્યવ્યાપી દરોડા, મોટા બિલ્ડર્સને ત્યાં તપાસનો ધમધમાટ

મોરબીમાં જુગાર રમતા ભાજપના હોદ્દેદારો સહિત 18 લોકો ઝડપાયા

ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video

દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડાની આગાહી

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

કયા ગયો શિયાળો ? ગુજરાતમાં હજુ પણ પડી રહી છે ગરમી

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

દિવાળીના તહેવારોમાં એસટી વિભાગ 8340 બસની વધારાની ટ્રીપ દોડાવશે

અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી

જો વિધર્મીઓ માટે વકફ બોર્ડ તો હિંદુઓ માટે કેમ હિંદુ બોર્ડ નહીં - બાબા

મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ

ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી

“મોરબી જિલ્લો ભારતના 67 માં સ્વતંત્રતા દિવસ પર 15 ઓગસ્ટ, 2013 ના રોજ ગુજરાત રાજ્યના નવા રચાયેલા જિલ્લાઓ માનો એક નવો જિલ્લો છે. જીલ્લામાં ૫ તાલુકાઓ છે – મોરબી, માળીયા , ટંકારા , વાંકાનેર (અગાઉ રાજકોટ જિલ્લામાં) અને હળવદ (અગાઉ સુરેન્દ્રનગર જિલ્લામાં). મોરબીનું નગર સમુદ્રથી 35 કિલોમીટર અને રાજકોટથી 60 કિમી દૂર મચ્છુ નદી પર આવેલું છે. મોરબી શહેર જિલ્લાનું વહીવટી મથક છે. આ જિલ્લો ઉત્તરમાં કચ્છ જિલ્લા, પૂર્વમાં સુરેન્દ્રનગર જિલ્લા, દક્ષિણમાં રાજકોટ જિલ્લા અને પશ્ચિમમાં જામનગર જિલ્લાથી ઘેરાયેલો છે. મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલો એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે. મોરબી જિલ્લાની અંદાજિત વસ્તી 9,60,329 અને વિસ્તાર 4871.5 ચોરસ કિમી છે. મોરબી જામનગર, વાંકાનેર, ગાંધીધામ જેવાં મહત્વનાં નગરો સાથે રાજ્ય ધોરી માર્ગ વડે જોડાયેલું છે. મોરબી શહેર વચ્ચેથી મચ્છુ નદી વહે છે. નળિયાં, ટાઇલ્સ, ચીનાઇ માટીનાં વાસણો, દિવાલ ઘડિયાળ, કાંડા ઘડિયાળ જેવાં ઉત્પાદનો માટે મોરબી વિશ્વભરમાં પ્રખ્યાત છે.એક સમયે શહેરની તથા ઘરોની નમુનેદાર બાંધણીને કારણે “”પેરિસ ઓફ ધ ઇસ્ટ”” તરીકે પંકાયેલુ મોરબી નગર અગિયારમી ઓગસ્ટ, 1979ના દિવસે ઉપરવાસમાં આવેલ મચ્છુ-2 બંધના પાળા તુટવાને કારણે જળપ્રલયનો ભોગ બની ભારે તારાજ થયું હતું. ત્યારબાદ 26 મી જાન્યુઆરી, 2001ના રોજ આવેલા ભૂકંપમાં પણ મોરબીને જાન અને માલનું ભારે નુકશાન વેઠવુ પડ્યુ હતું. મણીમંદિર, ઝુલતો પુલ, પાડા પુલ અને મોરબીનો ગ્રીન ચૉક ટાવર મોરબીનાં મુખ્ય આકર્ષણો છે. આ પેજ પર Morbi , Morbi News, Morbi News Today, Morbi News in Gujarati, Morbi Latest News, Morbi Business News, Morbi Sports News, Morbi Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

g clip-path="url(#clip0_868_265)">