(Credit Image : instagram)

21 : December

 અન્યા સિંહ બોલિવુડ અભિનેત્રી છે

(Credit Image : instagram)

બોર્ડર 2માં અન્યા સિંહ અને મેધા રાણા પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે

અભિનેત્રી

(Credit Image : instagram)

 અન્યા સિંહે દિલ્હીમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

અન્યા સિંહના પિતા ડૉક્ટર છે

પિતા

(Credit Image : instagram)

 બોર્ડર 2 અન્યા સિંહના કરિયર માટે મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે

કરિયર

(Credit Image : instagram)

બોર્ડર 2 ફિલ્મ 23 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે

બોર્ડર 2

(Credit Image : instagram)

અન્યા સિંહે 2013માં આવેલી ફિલ્મ બજતે રહોથી કરિયરની શરુઆત કરી હતી

કરિયર

(Credit Image : instagram)

 2017માં કૈદી બેન્ડમાં આદર જૈન સાથે જોવા મળી હતી

ફિલ્મ

(Credit Image : instagram)

 નેટફ્લિક્સની વેબ સીરિઝ ધ બેડ્સ ઓફ બોલિવૂડથી લાઈમલાઈટમાં રહી હતી

વેબ સીરિઝ

(Credit Image : instagram)

અન્યા સિંહે માત્ર ફિલ્મોમાં જ નહીં પણ વેબસીરિઝમાં પણ કામ કર્યું છે

વેબ સીરિઝ, ફિલ્મ