ગુજરાતી સમાચાર » શિક્ષણ
CS ફાઉન્ડેશનનું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે. આ પરિણામમાં અમદાવાદની રિક્ષા ચાલકની પુત્રીએ બાજી મારી છે. આ પરીક્ષામાં ભારતના Top 25માં અમદાવાદના સાત વિદ્યાર્થીઓએ ...
Ahmedabad: બોપલની સત્યમેવ જયતે સ્કૂલ દ્વારા વધુ ફી ઉઘરાવવાનો કેસમાં ફરિયાદી અને શાળા સામે FRCએ તપાસ શરૂ કરી છે. ...
CS ફાઉન્ડેશન કોર્ષનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ડિસેમ્બરમાં ઓનલાઈન પરીક્ષા યોજાઈ હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યુ છે. ...
ધોરણ 12 સાયન્સ માટે પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. 30 માર્ચથી જિલ્લા કેન્દ્રો પર પરીક્ષા લેવાશે. ...
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)ની પરીક્ષા માટે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવા 14 વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ઓફલાઈન પરીક્ષા સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ આપવાની માંગ ...
આજના ડિજિટલ યુગમાં ઘણા ઓટીટી પ્લેટફોર્મ ડીઝાઈન થાય છે. જેમાં બાળકો માટે પણ અલગ કોન્સેપ્ટ વાળા ઘણા પ્લેટફોર્મ આવ્યાં છે. OYE Kids બાળકો માટે બનેલું ...
ISRO એ વિધાર્થીઓ , રિસર્ચર , અને પ્રોફેશલ્સ માટે એક ફ્રી સર્ટિફિકેટ કોર્સ લોન્ચ કર્યો છે. આ કોર્ષનું નામ Geo processing using python છે. ...
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસીમાં સરકારે ફરી પ્રવેશ પ્રક્રિયાની ખાસ મંજૂરી આપી છે સાથે આજે એડમિશન કમિટી દ્વારા નવો કાર્યક્રમ જાહેર કરાયો છે.જે મુજબ સરકારી બેઠકો માટે 8મીથી ...
હાલમાં શરૂ એક વર્ષનો LLM અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી શરૂ રહેશે. નવા બે વર્ષના LLM અભ્યાસક્રમમાં પ્રવેશ માટે આપવી પડશે પરીક્ષા ...
IIT Bombay દ્વારા 8 જાન્યુઆરી 2021થી GATE 2021ના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. આઈઆઈટી બોમ્બેની વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે. ...
કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશમાં શિક્ષણની પધ્ધતિ બદલાઇ વિધાર્થીઓ વળ્યા ઓનલાઇન શિક્ષણ તરફ સરકારે મિલાવ્યો શૈક્ષણિક સંસ્થા સાથે હાથ. ...
રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા એલાન કરવામાં આવ્યું છે કે દેશભરમાં ગાયથી થનારા ફાયદા અને તેના પ્રચાર માટે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. ...
ગુજરાતમાં કોરોનાકાળને લઈને, માર્ચ 2020-2021ના નવા શૈક્ષણિક વર્ષથી શાળાઓ શરૂ થઈ નથી, ત્યારે આગામી 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરવાની જાહેરાત શિક્ષણપ્રધાન ...
મુખ્યમંત્રી રુપાણીએ સોમવારે જાહેરાત કરી છે કે 1 એપ્રિલ 2017 પહેલા શાળા- કોલેજ કે શૈક્ષણિક સંસ્થાના નામ પર રજિસ્ટર થયેલા વાહનોને ટેક્સમાં છૂટ આપવામાં આવશે.ઉલ્લેખનીય ...
કોરોનાકાળ બાદ નવા વર્ષની શરુઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં શાળા કોલેજો પુન: શરુ થઈ છે. 4 જાન્યુઆરીથી અનેક મહિનાઓ પછી મહારાષ્ટ્ર, પોંડ્ડુચેરી, બિહાર, કેરળ ...
CAT-2020નું પરિણામ આઈઆઈએમ ઈન્દોરે જાહેર કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના 300 વિદ્યાર્થીઓને આઈઆઈએમમાં એડમિશન મળવાની શક્યતા છે. ...
કોમન એડમિશન ટેસ્ટ એટલે CAT 2020નું પરિણામ જાહેર થઇ ચુક્યુ છે. પરિણામ ઓનલાઇન iimcat.ac.in પર ઉપલબ્ધ છે. સાથે સાથે ઓફલાઇન પણ પરિણામ જોઇ શકાય છે. ...
IIM અમદાવાદના મેઈન કેમ્પસમાં આવેલી લુઈસ કહાન ડોર્મેટરી બિલ્ડીંગ તેના આર્કિટેકચરલ કામને લઈને જાણીતી છે. જર્જરિત હોવાના કારણે આ ઐતિહાસિક આ બિલ્ડીંગને તોડવાનો આઈઆઈએમ દ્વારા ...
જરુરિયાતમંદ તેમજ હોશિયાર બાળકોના ભણતરમાં પુસ્તક ક્યારેય બાધા ન બને તે માટે એમપીના ઈન્દોર શહેરમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ...