(Credit Image : instagram)

22 : December

આદિત્ય ધરનો પરિવાર જુઓ

(Credit Image : instagram)

આદિત્ય ધરનો જન્મ 12 માર્ચ 1983ના રોજ નવી દિલ્હીમાં થયો હતો

જન્મ

(Credit Image : instagram)

આદિત્ય ધરની માતા સુનીતા ધર છે

માતા

(Credit Image : instagram)

આદિત્ય ધર ના મોટા ભાઈ લોકેશ ધર છે

ભાઈ

(Credit Image : instagram)

આદિત્ય ધર ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે જાણીતા છે

  ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક  

(Credit Image : instagram)

 આદિત્ય ધરે અભિનેત્રી યામી ગૌતમ સાથે લગ્ન કર્યા છે

લગ્ન

(Credit Image : instagram)

આદિત્ય ધરની પોતાની પ્રોડક્શન કંપની, B62 સ્ટુડિયો છે

પ્રોડક્શન કંપની

(Credit Image : instagram)

આદિત્ય ધર અને યામી ગૌતમ  દીકરા વેદવિદના માતા-પિતા છે

દીકરો

(Credit Image : instagram)

આદિત્ય એક ફિલ્મ માટે 8 થી 10 કરોડ રૂપિયા લે છે

નેટવર્થ

(Credit Image : instagram)

યામી ગૌતમ અને આદિત્યની સંયુક્ત સંપત્તિ 99 થી 104 કરોડ છે

સંપત્તિ