પંચમહાલ
“પંચમહાલ એટલે કે “પાંચ મહેલ” જેમાં પાંચ તાલુકા કે જે સબ-ડિવીઝન (ગોધરા, દાહોદ, હાલોલ, કાલોલ અને ઝાલોદ) ગ્વાલિયરના મહારાજા સિંધિયાનાઓને અંગ્રેજોને સુપરત કર્યા હતા. જે ઉપરથી આ જિલ્લાનું નામ પંચમહાલ પડેલ છે. ત્યાર બાદ 1લી મે 1960 ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગ કરવામાં આવ્યા. જેના કારણે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે અલગ રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. તે જ સમયથી પંચમહાલ જિલ્લો 11 તાલુકા (1) ગોધરા (2) કાલોલ (3) હાલોલ (4) શહેરા (5) લુણાવાડા (6) સંતરામપુર (7) ઝાલોદ (8) દાહોદ (9) લીમખેડા (10) દેવગઢ બારીયા સાથે ગુજરાત રાજ્યનો ભાગ બન્યો.ઇ.સ. 2006ના પંચાયતી રાજ મંત્રાલયના અહેવાલ અનુસાર પંચમહાલ જિલ્લાનો દેશના સૌથી પછાત 250 જિલ્લામાં સમાવેશ થતો હતો. પંચમહાલનાં ફરવા લાયક સ્થળ વિશે વાત કરવામાં આવે તો ટુવા ટીંબા, તાજપુરા, પારોલી, લકુલીશ મંદિર, હેડંબા વન સહિતનાં સ્થળોનો સમાવેશ થાય છે. આ પેજ પર Panchmahal , Panchmahal News, panchmahal Latest News, Panchmahal Business News, Panchmahal News Today, Panchmahal News in Gujarati, Panchmahal Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “