નવસારી

Navsari Rain : નવસારી પંથકમાં સાર્વત્રિક વરસાદ

નવસારીના દેવેના પાર્ક વિસ્તારમાં પ્લોટની ઇ-હરાજી

Gujarat Rain Forecast : બે દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

નવસારી જિલ્લામાં ત્રીજા દિવસે વરસાદી માહોલ

સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો

લાંબા વિરામ બાદ વરસી મેઘાની મહેર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ

નવસારી પોલીસે મોંઘીદાટ કારમાં દારુની હેરાફેરી કરતી મહિલા બુટલેગર ઝડપી

વરસાદ નહીં પડતાં વાવેલું ધરું સુકાઈ જવાના આરે

Tender Today : ધોલાઇ ફિશરીઝ હાર્બરમાં એમેનીટીઝના અપગ્રેડેશન અને રિપેરિંગ થશે, મત્સ્યોધ્યોગ વિભાગ દ્વારા કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Navsari Video: જલાલપોરના ડાભેલ ગામે જૂની અદાવતમાં જૂથ અથડામણ, મરોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

Breaking News: નવસારીના જુનાથાણા વિસ્તારમાં નશામાં ધૂત કાર ચાલકે બે કાર અને ત્રણ ટુ-વ્હીલરોને અડફેટે લીધી, આરોપી ફરાર, જુઓ Video

Navsari: જાહેર રસ્તા પર જોખમી બાઇક રાઇડિંગ યુવકોને પડી મોંઘી, જુઓ Video

ખાખી-બુટલેગર ભાઇ-ભાઇ ! કુખ્યાત બુટલેગરોએ PSI ગોસ્વામી પર ઉડાવ્યા રૂપિયા, જુઓ Video

Navsari Video: ચીખલીના રાનકુવા ગામે કારચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, CCTVમાં કેદ થયા દ્રશ્યો

Navsari: પાવર ગ્રીડ પ્રોજેક્ટ મુદ્દે ખેડૂતોએ ફરી અપનાવ્યો આંદોલનનો માર્ગ, ગ્રીડ લાઈન દરિયાકિનારા વિસ્તારમાંથી લઈ જવા કરાઈ માગ, જુઓ Video

Navsari: શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે દીપડીના આંટાફેરા જોવા મળ્યા, સ્થાનિકોમાં ફેલાયો ભયનો માહોલ, જૂઓ Video

Live CCTV Video: નવસારીના સાતેમ ગામે જૈન દેરાસરમાં ચોરીનો બનાવ, ભગવાનનો 45 વર્ષ જૂનો મુકુટ અને કુંડળ ગાયબ

Gujarati Video: નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની આગેવાનીમાં યોજાઈ તિરંગા યાત્રા, મોટી સંખ્યામાં જોડાયા લોકો

Accident Video: સુરતથી નવસારી હાઈવે પર જઈ રહેલો કન્ટેનર ટ્રક નદીમાં ખાબક્યો, ચાલકનો ચમત્કારીક બચાવ

Navsari: બીલીમોરા પાલિકા-સોમનાથ મંદિર ટ્રસ્ટ વચ્ચે જમીન વિવાદ, રિઝર્વ પ્લોટનો મુદો પહોંચ્યો હાઈકોર્ટમાં, જુઓ Video

Independence Day 2023: દેશપ્રેમ વ્યક્ત કરવા અવાજ હોવો જરૂરી નથી, અહીં સાઇન લેંગ્વેજ વડે બાળકો ગાય છે રાષ્ટ્રગીત, જુઓ Video

Car Accident: ફોર્ચ્યુન અને ઇકો કાર વચ્ચે થયો અકસ્માત, લોકોએ કારમાંથી દારૂની મચાવી લૂંટ, જુઓ Live Video

Tender Today : નવસારી-વિજલપોર નગરપાલિકામાં ડોલી તળાવનું થશે બ્યુટીફિકેશન તથા ડેવલપમેન્ટ, કરોડો રુપિયાનું ટેન્ડર જાહેર

Gujarati Video: નવસારીમાં અંબિકા નદી ઉપરનો પુલ પડ્યો નબળો, ભારે વાહનોની અવરજવર પર મુકાયો પ્રતિબંધ
“નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્રખ્યાત હતુ. 671 એડીમાં “સામના નવ સારિકા” તરીકે ઓળખાતું હતું. નવસારીના પ્રારંભિક સમયમાં લોકો વિવિધ ટેકરીઓ પર વસાહતો કરતા હોવાનુ જાણવા મળે છે. અને એવુ માનવામાં આવે છે કે વસ્તી ગીચતા ને કારણે તે નીચાણવાળા વિસ્તારોમાં જયને વસ્યા હસે. વિવિધ ટેકરીઓની હરોળ બનાવડ, કામુષ મહૌલો, મુસલમાન મહૌલો, પાટવાશેરી, ડુંગડવાડ, મોટા મહૌલો, દમદા મહૌલો, વહોરવાડ ત્યાં છે, જ્યારે ધૃતવાડ, દેસાઈવાડ, સૈાગાવાડ, કાન્ગાંવાડ, બાજારવાડ, ગોલવાડ વગેરે નીચાણવાળા વિસ્તાર છે. નવસારીના તરોટા બજારમાં પારસી લોકો વસે છે. પારસી વસ્તીની વચ્ચે આતશ બેહરામની સ્થાપના કરવામાં આવી હતી અને પારસી લોકોની વધેલી વસતીના પરિણામે હાલના વિરાવળ વિસ્તારમાં પારસી લોકો જોવા મળે છે. પ્રાચીન સમયમાં નવસારી તેના વેપાર અને ઉદ્યોગો માટે જાણીતુ હતુ. એડી પહેલાં, ગ્રીકના મતે, નવસારીને ભારતના પશ્ચિમી તટનુ એક પ્રસિદ્ધ બંદર તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. નવસારીના વણાટના કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી અને “બાસ્તા” એટલે “જગ” વિખ્યાત વણાટના કામ ને જાણવા માટે વિદેશી વેપારીઓ નવસારીની મુલાકાત લેતા હતા. નવસારી “જરદોત્થી” કાર્ય (જરી ભરતકામ) માટે પણ પ્રસિદ્ધ બન્યુ છે. અહીંની પ્રજાની જાતિઓ મુખ્યત્વે ધોડિઆ, કુકણા, કોળી, હળપતિ, નાયકા, કણબી, આહિર ભરવાડ, માહ્યાવંશી, માછી અને દેસાઈ છે. મુંબઈ પછી નવસારીમાં પારસી લોકો વધુ સંખ્યામાં રહે છે. સાથે સાથે મુસ્લિમોની વસ્તી પણ નોંધપાત્ર છે. નવસારીમાં શેઠ જમશેદજી જીજાબઈનું નામ મહત્વનું સ્થાન ધરાવે છે.જોવા લાયક સ્થળોમાં ઉનાઈ અને દાંડી મુખ્યત્વે છે. આ પેજ પર Navsari , Navsari Latest News , Navsari Political News, navsari Sports News, Navsari News Today, Navsari News in Gujarati, Navsari Business News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “