જનરલ નોલેજ
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમે અવનવી ઘટનાઓ અને રોચક તથ્યો વિશે જાણી શકો છો. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે. તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે જનરલ નોલેજ ખૂબ જ ઉપયોગી છે.