“આઝાદી પહેલાના દિવસોમાં, ભાવનગર ગોહીલવાડ તરીકે જાણીતું અને સૌથી મોટું અને વિશાળ રાજ્ય હતું. મહારાજાશ્રી, ભાવસિંહજીએ ભાવનગર ની સ્થાપના વડવા ગામ નજીક ૧૭૪૩ ની સાલ મા કરી હતી. હીંદુ કેલેન્ડર પ્રમાણે વૈશાખ મહીના ની ત્રીજ ના દિવસે ભાવનગર ની સ્થાપના કરવામાં આવી હતી. પાલીતાણા અને વલ્લભીપુરના ભૂતપૂર્વ રજવાડાઓ હવે ભાવનગર જિલ્લાનો એક ભાગ છે.
મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી, શ્રી સરદાર વલ્લભભાઇ પટેલના કહેવાથી, ભારતના સંઘ સાથે તેમના રાજ્યને વિલીનીકરણ કરવા માટે અનુમતી આપનાર ભારતદેશના પ્રથમ રાજા હતા.બ્રિટિશ રાજ દરમિયાન ભાવનગર રજવાડું હતું જેના શાસકો ગોહિલ રાજપૂતો હતા. ઓગસ્ટ 2013માં ભાવનગર જિલ્લામાંથી નવો બોટાદ જિલ્લો રચવામાં આવતા તેના બે તાલુકાઓ બોટાદ તાલુકો અને ગઢડા તાલુકો ઓછા થયા.
ભાવનગરનાં ધાર્મિક સ્થળોમાં પાલીતાણા – શેત્રુંજીનાં જૈન દેરાસરો, શ્રી નિષ્કલંક મહાદેવ, શ્રી ખોડિયાર મંદિર, રાજપરા, બગદાણા છે તો પર્યટન સ્થળોમાં અલંગ – જહાજ તોડવાનું કારખાનુ, મહુવા – સૌરાષ્ટ્રનું કાશ્મીર , વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, વેળાવદર , ગોપનાથ, હાથબ, બોરતળાવ છે.
ભાવનગરમાં યોજાતા લોકમેળાઓમાં ઢેબરા-તેરસનો મેળો, પાલિતાણા રૂવાપરીનો મેળો, શીતળાદેરીનો મેળો, શ્રી નિષ્કલંક મહાદેવનો મેળો , માળનાથ મહાદેવનો મેળો , ગૌતમેશ્વર મહાદેવનો મેળો, શિહોરનો સનાવેશ થાય છે.
આ પેજ પર Bhavnagar , Bhavnagar Latest News, Bhavnagar News Today, Bhavnagar News in Gujarati, Bhavanagar Business News, Bhavnagar Sports News, Bhavanagar Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “

વધુ વાંચો

Bhavnagar: વડાપ્રધાન મોદીના હસ્તે ટાઉનહોલથી માંડીને રિજિયોનલ સાયન્સ સેન્ટર સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ, બે લાખ લોકો ઉમટી પડે તેવી શક્યતા

Bhavnagar: બપોરબાદ વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં ધોધમાર વરસાદ

National Games 2022માં આજે કબડ્ડીમાં ગુજરાતની પુરૂષ ટીમની જીત તો મહિલા ટીમની હાર, નેટબોલમાં પુરૂષ અને મહિલા ટીમની હાર

36મી નેશનલ ગેમ્સની નેટબોલ, બાસ્કેટબોલ અને વોલીબોલની રમત ભાવનગરમાં રમાશે

નેશનલ ગેમ્સ 2022 માં 26 સપ્ટેમ્બરે કબડ્ડી અને નેટબોલ સોમવારથી શરૂ થશે; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Bhavnagar: પીએમ મોદીના કાર્યક્રમ સ્થળનું ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિરીક્ષણ કર્યુ, બે લાખ વધુ જનમેદની ઉમટવાની શક્યતા

ભાવનગર : વડાપ્રધાન મોદીના આગમનને લઈને રોડ-શોના રૂટ પર યુદ્ધના ધોરણે કામગીરી,જુઓ VIDEO

Bhavnagar: PM નરેન્દ્ર મોદી કરશે વિશ્વના પ્રથમ CNG ટર્મિનલનો શિલાન્યાસ, રૂપિયા 4,024 કરોડના ખર્ચે CNG ટર્મિનલ અને બ્રાઉનફિલ્ડ પોર્ટનો થશે વિકાસ

વોલીબોલ જોયો ન હતો એ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે રીમે અનેક મેડલ જીતી ચૂકી છે

Railway News: ભાવનગર અને સોમનાથ તરફનો રેલ્વે વ્યવહાર 2 ઓક્ટોબર સુધી ખોરવાશે, તો 25 સપ્ટેમ્બરથી થશે નવી ટ્રેનનો પ્રારંભ, જાણો સમગ્ર વિગતો

Gujarat : વડાપ્રધાનની મુલાકાતને લઈ યુદ્ધના ધોરણે તૈયારીઓ, પ્રથમ વખત ભાવનગરમાં ભવ્યાતિભવ્ય રોડ-શોનું આયોજન

Bhavnagar: 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી ભાવનગરમાં, 2.5 કિલોમીટર લાંબો રોડ શો કરી અનેક વિકાસકાર્યોની આપશે ભેટ

આજથી ભાવનગર યુનિવર્સિટીના ત્રિ-દિવસીય 30 મા યુવા મહોત્સવનો પ્રારંભ, કલાયાત્રામાં આ ઝાંખીઓએ આકર્ષણ જમાવ્યુ

Bhavnagar : અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગને મંદીનું ગ્રહણ લાગતા રોજગારી પર માઠી અસર

Click on your DTH Provider to Add TV9 Gujarati