AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bollywood Debut : અક્ષય કુમારની ભત્રીજી, શાહરૂખની દીકરી, સહિત આ 6 કલાકારો 2026માં બોલિવૂડમાં એન્ટ્રી કરશે

Bollywood Debut : 2025માં બોલિવુડમાં અનેક કલાકારોએ બોલિવુડ ડેબ્યુ કર્યું હતુ. 2026માં પણ કેટલાક કલાકારો બોલિવુડમાં ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જેમાંથી એક સુપરસ્ટારની ભત્રીજી અને એક મેગાસ્ટારના પૌત્રનો પણ સમાવેશ થાય છે.

| Updated on: Dec 22, 2025 | 10:32 AM
Share
વર્ષ 2025માં કેટલાક કલાકારોએ બોલિવુડમાં પોતાના કરિયરની શરુઆત કરી છે. કેટલાક સ્ટારની એન્ટ્રી ફ્લોપ રહી તો કેટલાક સ્ટારે બ્લોકબસ્ટર ડેબ્યુથી ધમાલ મચાવી હતી. વર્ષ 2026માં બોલિવુડ અનેક સ્ટાર ડેબ્યુ કરવા જઈ રહ્યા છે. જેમાં અમિતાભ  બચ્ચના દીકરીનો દીકરો અગસ્તય નંદા સહિત અનેક સ્ટાર કિડ્સના બાળકો ડેબ્યુ કરશે.

1 / 7
 અક્ષય કુમારની બહેનની દીકરી સિમર ભાટિયા અને અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો અગસ્તય નંદાનું ડેબ્યુ એક જ ફિલ્મમાં થશે.

2 / 7
બંન્ને ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે. આ દિવંગત અભિનેતા ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ હશે.

3 / 7
સાઉથ સિનેમામાં મોટું નામ રહેલી અભિનેત્રી સાંઈ પલ્લવી વર્ષ 2026માં બોલિવુડમાં ડેબ્યુ કરશે. તેનું બોલિવુડ ડેબ્યુ ફિલ્મ રામાયણથી થશે. જેમાં તે માતા સીતાના પાત્રમાં જોવા મળશે. રામાયણ 2026ના દિવાળીમાં રિલીઝ થશે.

4 / 7
શાહરુખ ખાનની દીકરી સુહાના 2023માં ફિલ્મ આર્ચીઝથી ઓટીટી ડેબ્યુ કર્યું હતુ પરંતુ 2026માં તે પિતાની ફિલ્મ કિંગ દ્વારા ડેબ્યુ કરશે. તમને જણાવી દઈએ કે, અભિનેતા શાહરુખ ખાનની ટોટલ સંપત્તિ 12 હજાર 490 કરોડ રુપિયા છે.

5 / 7
સની દેઓલની ફિલ્મ બોર્ડર 2 સિનેમાઘરોમાં 23 જાન્યુઆરી 2026ના રોજ રિલીઝ થશે. ફિલ્મમાં તેની સાથે દિલજીત દોસાંઝ, વરુણ ધવન અને અહાન શેટ્ટી પણ જોવા મળશે. જ્યારે બોર્ડર 2નો ભાગ મેઘા રાણા પણ છે. મેઘા મોડલ તરીકે નામ કમાય ચુકી છે.

6 / 7
 સાઉથ અભિનેત્રી શ્રીલીલા પણ વર્ષ 2026માં બોલિવુડમાં ડેબ્યુ કરશે. તેનું ડેબ્યુ કાર્તિક આર્યનની વિરુદ્ધમાં થશે. શ્રીલીલા અને કાર્તિકની ફિલ્મ આશિકી 3 મે 2026ના રોજ રિલીઝ થશે.

7 / 7

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
શાહપુરની રાજાજીની પોળમાં અધૂરા રોડ કામથી ગુણવત્તા પર પ્રશ્નાર્થ

વડોદરા ગણેશ વિસર્જન: મનપા પદાધિકારીઓ અને DCP ભીડાયા

ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર

રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ

વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'

સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video

અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ

સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ

અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ

સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન

g clip-path="url(#clip0_868_265)">