AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધુરંધરની અભિનેત્રી સારા અર્જુનનો આવો છે પરિવાર

રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 14 દિવસમાં ₹450.35 કરોડથી વધુની કમાણી કરી છે. આ સફળતા વચ્ચે, ફિલ્મની અભિનેત્રી સારા અર્જુનના પરિવાર વિશે જાણીએ.

| Updated on: Dec 24, 2025 | 6:56 AM
Share
"ધુરંધર" ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મનું કલેક્શન આસમાને પહોંચી રહ્યું છે.

1 / 15
દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મની અભિનેત્રી સારા અર્જુને દિગ્દર્શક આદિત્ય ધરને રિયલ ધુરંધર કહ્યો છે.

2 / 15
રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મે 14 દિવસમાં ₹450.35 કરોડથી વધુની કમાણી કરી છે.

3 / 15
"ધુરંધર" ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મનું કલેક્શન આસમાને પહોંચી રહ્યું છે. દરેક વ્યક્તિ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ દરમિયાન, ફિલ્મની અભિનેત્રી સારા અર્જુને દિગ્દર્શક આદિત્ય ધરને રિયલ ધુરંધર કહ્યો છે.

4 / 15
અભિનેત્રી સારા અર્જુન 'ધૂરંધર' માં પોતાના શાનદાર અભિનયથી બધાના દિલ જીતી રહી છે. હવે, દરેક લોકો સારાના શિક્ષણ અને સફર તેમજ પર્સનલ લાઈફ વિશે જાણવા માંગે છે. તો ચાલો વિસ્તારથી જાણીએ.

5 / 15
સારા અર્જુનનો જન્મ 18 જૂન 2005માં થયો છે. તે એક અભિનેત્રી છે જે મુખ્યત્વે તમિલ અને હિન્દી ફિલ્મો અને જાહેરાતોમાં કામ કરે છે. અભિનેતા રાજ અર્જુનની પુત્રી છે.

6 / 15
સારા અર્જુન છ વર્ષની ઉંમર જાહેરાતો અને એક શોર્ટ હિન્દી ફિલ્મમાં જોવા મળી હતી. 2010માં, તેમણે એ. એલ. વિજયની તમિલ ડ્રામા ફિલ્મ દેવ તિરુમાગલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.આ ફિલ્મમાં 6 વર્ષની બાળકીના પાત્રમા જોવા મળી હતી.

7 / 15
ત્યારબાદ અનેક ભારતીય ફિલ્મોમાં કામ કર્યું છે,

8 / 15
મુખ્યત્વે તમિલ અને હિન્દી તેમજ તેલુગુ અને મલયાલમમાં કામ કરી ચૂકી છે.

9 / 15
"ધુરંધર" માં યામિનીનું પાત્ર ભજવનાર સારા અર્જુન માત્ર 20 વર્ષની છે. સારાએ મુંબઈમાં પોતાનું સ્કૂલિંગ પૂર્ણ કર્યું છે અને હાલમાં તે કોલેજમાં છે.

10 / 15
સારાના પિતા રાજ અર્જુને "સિક્રેટ સુપરસ્ટાર" થી લોકપ્રિયતા મેળવી હતી. તેના નાના ભાઈ સુહાને પણ એક ફિલ્મમાં કામ કરી ચૂક્યો છે.

11 / 15
સારા અર્જુને બાળપણથી જ પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી,

12 / 15
મુખ્ય બ્રાન્ડ્સની જાહેરાતોમાં દેખાઈ હતી. તેમણે તમિલ, હિન્દી અને અન્ય ભાષાઓની ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે.

13 / 15
 સારાએ 2013 માં "એક થી ડાયન" થી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો.

14 / 15
તેમણે "સૈવમ," "સાંઢ કી આંખ," અને "પોન્નીયિન સેલ્વન" જેવી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સારા અર્જુની નેટવર્થ કરોડોમાં છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે અહી ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ

રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ

રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં

ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો

શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ

નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

g clip-path="url(#clip0_868_265)">