ફેમિલી ટ્રી

ફેમિલી ટ્રી

ફેમિલી ટ્રી જેને વંશાવળી પણ કહેવાય છે, ફેમિલી ટ્રી એટલે કે, કૌટુંબિક સંબંધોનું પ્રતિનિધિત્વ કરતો ચાર્ટ છે. જેમાં આખા પરિવારની વિગતો હોય છે.

અહીં તમને તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી સહીતના જાણીતા અને ખ્યાતનામ લોકોના ફેમિલી ટ્રી જોવા મળશે.

જેમાં તેમના કોઈ પણ દિગ્ગજ વ્યક્તિ કે સ્ટારના માતા- પિતા, ભાઈ-બહેન, કાકા-કાકી, મામા-મામી, દીકરા-દીકરી સહિત આખા પરિવાર વિશે માહિતી મળશે.

Read More

ગૌતમ અદાણીની પર્સનલ લાઈફ તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે જાણો

ગૌતમ અદાણી હવે માત્ર ભારતમાં જ નહીં પણ એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણીના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જીતના લગ્ન દિવા જૈમિન શાહ સાથે થશે. તો આજે આપણે ગૌતમ અદાણીના પરિવાર વિશે વાત કરીએ.

પિતા જામનગરના રહી ચૂક્યા છે સાંસદ, નેતાની દીકરી સાથે લગ્ન કર્યા, ફિલ્મોમાં કામ કરી ચૂકેલા પૂર્વ ક્રિકેટરનો આવો છે પરિવાર

નેટવર્થની બાબતમાં પણ અજય જાડેજા વિરાટ કોહલી કરતા ઘણો આગળ છે. અજય જાડેજાની કુલ સંપત્તિ 1,450 કરોડ રૂપિયાની આસપાસ હોવાનું કહેવાય છે. જામ સાહેબના વારસદાર તરીકે પૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તો આજે આપણે અજય જાડેજાના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

અભિનેતા, પિતા , પત્ની અને દીકરીનું નામ એક જ રાશિ પર છે, દીકરા કરતા બાપની નેટવર્થ વધારે

અભિષેક બચ્ચનની તુલના તેના પિતા સાથે કરવામાં આવે છે. અભિષેકે અનેક સારી ફિલ્મો કરી છે પણ તેને હજુ સુધી ખ્યાતિ મળી નથી.તો આજે આપણે અભિષેક બચ્ચનના પરિવાર વિશે વાત કરીએ.

રેલવે કર્મચારીના દીકરાનું આજે છે મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ, છુટાછેડાના 5 વર્ષ બાદ કર્યા બીજા લગ્ન

લોકપ્રિય રેપર રફ્તારના લગ્ન ફેશન સ્ટાઇલિસ્ટ અને અભિનેત્રી મનરાજ જાવંડા સાથે થયા છે. રફ્તાર અને મનરાજે તેમના પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તો આજે આપણે રેપર રફતારના પરિવાર વિશે જાણીએ.

ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા, ફિલ્મમાં કામ કર્યું, આર્કિટેક્ટ નોકરી છોડી ક્રિકેટમાં ધમાલ મચાવનાર ક્રિકેટરનો પરિવાર જુઓ

વરુણ ચક્રવર્તીએ તેની મિત્ર નેહા ખેડેકર સાથે પ્રેમ લગ્ન કર્યા છે. લગ્ન પહેલા બંનેએ લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા. તો આજે આપણે વરુણ ચક્રવર્તીના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે જાણીએ.

પિતાએ કર્યા હતા 2 વખત લગ્ન પરંતુ દીકરો 49 વર્ષની ઉંમરે પણ કુંવારો છે અભિનેતા જુઓ પરિવારમાં કોણ કોણ છે

અક્ષય ખન્ના ઇન્ડસ્ટ્રીમાં એક અલગ ઓળખ ધરાવે છે. અક્ષય ફિલ્મોમાં પોતાના અભિનયથી એક અલગ છાપ છે. અક્ષય ખન્ના 49 વર્ષની ઉંમરે પણ સિંગલ છે. તો આજે આપણે અક્ષય ખન્નાની પર્સનલ લાઈફ અને તેના પરિવાર વિશે જાણીએ.

સાઉથના સુપરસ્ટારની દીકરી બોલિવુડથી લઈ સાઉથમાં બનાવી ચૂકી છે મોટું નામ,જુઓ પરિવાર

આજે કમલ હાસન અને સારિકાની દીકરી શ્રુતિ હાસનનો જન્મદવિસ છે. તો આપણે અભિનેત્રી અને સિંગર શ્રુતિહાસનના પરિવાર તેમજ તેની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ.

69 વર્ષનો કોમેડિયનની કુલ નેટવર્થ 500 કરોડ, એક ફિલ્મ માટે 2 થી 3 કરોડ ચાર્જ લે છે, સૌથી મોંઘા કોમેડિયનનો જુઓ પરિવાર

બ્રહ્માનંદમનો જન્મ 1 ફેબ્રુઆરી 1956ના રોજ આંધ્રપ્રદેશના ગુંટુરમાં થયો હતો. બ્રહ્માનંદમ 69 વર્ષના થઈ ચૂકયા છે. પરંતુ આજે પણ તેના પાત્રને ચાહકો તેને ખુબ પસંદ કરે છે, તો આજે આપણે સૌથી મોંઘા કોમેડિયન બ્રહ્માનંદના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ

દાદાનું ગુજરાતી કનેક્શન, પિતા સિનેમેટોગ્રાફર, 52 વર્ષની ઉંમરે બીજી વખત લગ્ન કરનાર પ્રોડયુસરનો પરિવાર જુઓ

વિક્રમ ભટ્ટનો જન્મ 27 જાન્યુઆરી 1969 ના રોજ મુંબઈમાં થયો હતો. અભિનેતાના 56મા જન્મદિવસ પર અમે તમને તેમની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વાતો જણાવી રહ્યા છીએ.

પિતાનો પગાર 90 રૂપિયા હતો, આજે દીકરો 450 કરોડનો માલિક છે, આવો છે અનુપમ ખેરનો પરિવાર

અનુપમ ખેરે 1982માં આવેલી ફિલ્મ આગાનથી બોલિવુડમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેની પહેલી ફિલ્મ સુધી પહોંચવા માટે તેને ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તો આજે આપણે અનુપમ ખેરના પરિવાર વિશે જાણીએ.

બહેન ડોક્ટર, 3 વર્ષની ઉંમરે બેટ હાથમાં લીધું, રન નહિ પરંતુ સિક્સરનો બાદશાહ છે 24 વર્ષનો ક્રિકેટર, જુઓ પરિવાર

અભિષેક શર્મા તેની ધમાકેદાર ઇનિંગ્સ અને સિક્સર ફટકારવા માટે પ્રખ્યાત છે. તેણે આઈપીએલમાં જ આની ઝલક બતાવી હતી. આઈપીએલની છેલ્લી સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતા તેણે 46 સિક્સર ફટકારી હતી. હાલમાં ઈંગ્લેન્ડ સામે યુવરાજ સિંહની સિક્સરનો રેકોર્ડ પણ તોડ્યો છે.

મહારાષ્ટ્રમાં જન્મ થયો સાસરિયું છે સાઉથમાં, સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા પછી ઈન્ડસ્ટ્રી છોડી દીધી, અભિનેત્રીનો પરિવાર જુઓ

આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમણે બોલિવુડમાં કામ કર્યું સાઉથના સુપરસ્ટાર સાથે લગ્ન કર્યા બાદ ઈન્ડસ્ટ્રીને અલવિદા કહ્યું. આજે લગ્ઝરી લાઈફ જીવે છે નમ્રતા શિરોડકર

19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કર્યું, શૂટિંગની સાથે વેનિટી વેનમાં પરીક્ષાની તૈયારી કરતી અભિનેત્રી, આવો છે રાશાનો પરિવાર

90 ના દાયકાની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડનની સુંદરતા આજે પણ અદ્દભૂત છે. અનેક સુપરહિટ ફિલ્મો આપનાર રવિનાએ 1991માં આવેલી ફિલ્મ 'પત્થર કે ફૂલ' થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. હવે રવિનાની દીકરી રાશા પણ બોલિવુડ ડેબ્યુ કરવા જઈ રહી છે.

બોયફ્રેન્ડની હત્યાનો લાગી ચૂક્યો છે આરોપ, જેલની હવા ખાઇ ચૂકી છે અભિનેત્રી, કોન્ટ્રવર્સી ક્વિનના પરિવાર વિશે જાણો

બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીનો જન્મ 1 જુલાઈ, 1992ના રોજ બેંગલુરુમાં એક બંગાળી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઈન્દ્રજીત ચક્રવર્તી છે.બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તી કરોડો રૂપિયાની સંપત્તિની માલિક છે. રિયા લક્ઝરી લાઈફ જીવે છે.

અભિનેતાની ફોઈ ગુજરાતીમાં આપી ચૂકી છે હિટ ફિલ્મો, બોલિવુડના અભિનેતા, પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને બિઝનેસમેનનો આવો છે પરિવાર

બોલિવૂડથી લઈને મરાઠી સિનેમામાં ઘણું નામ કમાવનાર શ્રેયસ તલપડે પોતાની તબિયતને લઈને ચર્ચામાં રહી ચૂક્યો છે.વર્ષે 2023 ડિસેમ્બરમાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. મોતના મોંઢામાંથી પાછા આવેલા બોલિવુડ અભિનેતા શ્રેયસ તલપડેના પરિવાર વિશે જાણો.

g clip-path="url(#clip0_868_265)">