વડોદરા
Ahmedabad : ઇન્ડિગોની 23 ફલાઈટ રદ જ્યારે 53 ફલાઈટ મોડી પડી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
20 કલાક ગેસ પુરવઠો ખોરવાતા કોન્ટ્રાક્ટરને 60 લાખની પેનલ્ટી ફટકારાઈ
જામીન પર છૂટ્યા બાદ MD ડ્રગ્સ સાથે ઝડપાયો આરોપી
વડોદરા: કસરત કરવા આવતા લોકો માટે તઘલખી નિયમ શા માટે?
હપ્તા ભર્યા છતાં દાદાગીરીથી કાર સીઝ; રિકવરી એજન્ટો સીસીટીવીમાં કેદ
વડોદરામાં એક અઠવાડિયામાં શ્વાન કરડવાના 55 કેસ નોંધાયા
વડોદરાની ‘તાજ ગાર્ડન’ રેસ્ટોરન્ટમાં બળીને ખાખ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વર્લ્ડ ચેમ્પિયન વડોદરાની રાધા યાદવનું મુખ્યમંત્રીએ કર્યું સન્માન
વડોદરા સ્ટેટના રાજા પ્રતાપસિંહ રાવ ગાયકવાડ પર સરકારે કેમ લગાવી લગામ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
ગુજરાતમાં પાંચ નવા સેટેલાઇટ શહેરો બનશે, જાણો કયા
જુઓ મનીષા વકીલના પરિવારમાં કોણ કોણ છે
ચાલુ વરસાદે રોડનું સમારકામ કરી કોન્ટ્રાક્ટરે કર્યું બુધ્ધિનું પ્રદર્શન
વડોદરામાં PMના કાર્યક્રમના પગલે ચાલુ વરસાદે રોડનું રિપેરિંગ કર્યું
PM મોદી એકતા પરેડ સંબોધનમાં કરેલી 6 મોટી વાત જાણો
SoU ખાતે એકતા પરેડ લીડ કરનાર મહિલા IPS સુમન નાલા કોણ છે ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એકતાનગરને 1220 કરોડના વિકાસ કામોની ભેટ
સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કેવી રીતે પહોંચવું જાણો
ગુજ્જુની કમાલ! ડ્રિન્ક-ડ્રાઈવની ઘટના થશે બંધ, વિકસાવ્યું આ ડિવાઈસ
અમદાવાદ-વડોદરા હાઈવે પર ભયાનક અકસ્માત, 3ના મોત, અનેક ઘાયલ
ગાજરાવાડી વિસ્તારમાં 7 ફૂટનો મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ
ગોત્રી વિસ્તારમાંથી ઝડપાયું જુગારધામ
“વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. તેનું જૂનું નામ વટપદ્ર છે. વડોદરાનું નામ સંસ્કૃત ‘વટસ્ય ઉદરે’ ઉપરથી ઉતરી આવ્યું હોવાનું માનવામાં આવે છે. વિશ્વામિત્રી નદીને કિનારે ઘણા વડ(સંસ્કૃતઃ વટ વૃક્ષ)નાંં ઝાડ હોવાથી, વડ હેઠળ વિકસેલું શહેર ‘વટસ્ય ઉદરે’ કળક્રમે અપભ્રંશ થતાંં થતાંં વડોદરા થઈ ગયું. આ નદીનું નામ મહાન ઋષી વિશ્વામિત્ર ના નામ પરથી આવ્યું હોવાનું પણ મનાય રહ્યું છે. મરાઠા ગાયકવાડે આ પ્રદેશમાં પ્રવેશ કર્યો અને તેમનું પ્રતિષ્ઠિત શાસન શરૂ કર્યું. તેમણે વડોદરાને તેમની રાજધાની બનાવી અને ગાયકવાડનો ભવ્ય ઇતિહાસ શરૂ થયો. વર્ષ 1875 માં, મહારાજા સયાજીરાવ ત્રીજાના શાસન દરમિયાન, તેને ગોલ્ડન પીરિયડ તરીકે ગણવામાં આવ્યું હતું, કારણ કે તે મહાન પ્રગતિ અને બધા ક્ષેત્રોમાં સિદ્ધિઓનો યુગ હતો. મહારાજા સયાજીરાવએ વર્ષ 1875 થી 1 9 3 9 સુધી શાસન કર્યું, અને વડોદરા (બરોડા) ને પુનર્જીવિત કરવા અને સુધારણા માટે ફાળો આપ્યો, જેમ કે, ફરજીયાત પ્રાથમિક શિક્ષણની સ્થાપના કરવી, લાઇબ્રેરી સિસ્ટમ , વિશ્વવિદ્યાલય , કાપડ અને ટાઇલ ફેક્ટરીઝ , ગ્રેટ મ્યુઝિયમ ,કલા અને સ્થાપત્યને ઉજાગર કર્યુ.વડોદરા ગુજરાત રાજ્યનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર પણ છે જેમાં પેટ્રોકેમિકલ્સ, રાસાયણિક, ટેક્સટાઇલ્સ તથા ઇજનેરી ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ગુજરાતના મોટા શૈક્ષણિક કેન્દ્રોમાંનું એક મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય વડોદરામાં આવેલું છે. મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની ફાઈન આર્ટસ કૉલેજ, સોશિયલ વર્ક ફેકલ્ટી (સમાજકાર્ય સંકાય) તથા ઇજનેરી કૉલજ (જે કલાભવનના નામે પણ ઓળખાય છે) વિશ્વવિખ્યાત છે. વડોદરા શહેર પ્રાચીન અસ્મિતા તથા અદ્યતન પ્રગતિશીલતાનો સમન્વય છે. ગાયકવાડના સમયનાં મહેલો, મંદિરો તથા સ્મારકો અને અદ્યતન શોપિંગ કોમ્પ્લેક્સ તથા મલ્ટીપ્લેક્સ સિનેમાઘરો તેનો પુરાવો છે. વડોદરાને ભારતની ‘સંસ્કાર નગરી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરમાં 33 જેટલા જોવા લાયક સ્થળ છે કે જેમાં લક્ષ્મી વિલાસ મહેલ, મોતીબાગ મેદાન, મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલય, મધ્યવર્તિ પુસ્તકાલય, સયાજી બાગ (કમાટી બાગ), સરદાર પટેલ પ્લેનેટેરીયમ, કિર્તિ મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Vadodara , Vadodara Latest News, vadodara News Today, vadodara News in Gujarati, Vadodara Political News, Vadodara Business News, Vadodara Local News, vadodara education News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “