દેવભૂમિ દ્વારકા

ધાર્મિક સ્થળો માટે ટૂરિસ્ટ સર્કિટ શરુ કરશે

ગુજરાતના આ જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો તમારા જિલ્લાનું તાપમાન

ગુજરાતમાં પડશે કાળઝાળ ગરમી, 13 જિલ્લામા તાપમાન 40 ડિગ્રી રહેવાની આગાહી

‘દ્વારકા’ ને કેમ કહેવાય છે મોક્ષનું દ્વાર ? જાણો નામ પાછળનું રહસ્ય !

ઉનાળામાં ગુજરાતમાં ફરવા માટે બેસ્ટ સ્થળો

વુમન્સ ડે પર ફરવા માટે બેસ્ટ છે ગુજરાતના આ સ્થળો

ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી

ગુજરાતના આ વિસ્તારમાં કાળઝાળ ગરમીની આગાહી

મહાશિવરાત્રીના પર્વ પર દ્વારકાના જગતમંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

હર્ષદ દરિયાકાંઠે આવેલા પૌરાણિક મહાદેવના મંદિરમાંથી શિવલિંગ ગાયબ

લીંબડી - અમદાવાદ હાઈવે પર શાળાની પ્રવાસ બસનો થયો ગમખ્વાર અકસ્માત

ગુજરાતની સ્થાનિક ચૂંટણીના પરિણામોમાં AAPએ જમાવ્યો પગ

દ્વારકા સલાયા અને રાજકોટના જેતપુર દેસાઈ વાડી વિસ્તારમાં EVM ખોટવાયુ

જાણો તમારા જિલ્લામાં ઠંડીમાં વધારો થશે કે ઘટાડો

માર્ચ મહિનામાં ગુજરાતમાં ફરવા માટે બેસ્ટ સ્થળો

અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે વાતાવરણ

બેટ દ્વારકામાં 12થી વધુ નાના મોટા ધાર્મિક દબાણો તોડ્યા

બેટ દ્વારકામાં ત્રીજા તબક્કામાં શરૂ કરાઈ મેગા ડિમોલિશન કામગીરી

રાશા થડાનીએ 12 જ્યોતિર્લિંગના દર્શન કર્યા,જુઓ ફોટો

દેવભૂમિ દ્વારકા બાદ હવે ખંભાળિયામાં કરાશે ડિમોલિશન

ગુજરાતના આ સ્થળો પર વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરો

જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી

ગુજરાતમાં ઠંડો પવન ફૂંકાવાની આગાહી
જામ ખંભાળીયા, નવા બનેલા દેવભૂમિ દ્વારકા જીલ્લાનું વડું મથક છે, જે 15 મી ઓગસ્ટ 2013 ના રોજ જામનગર જીલ્લામાંથી અલગ બનાવવામાં આવ્યો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના 15 ઓગસ્ટ, 2013ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો જીલ્લામાં 4 તાલુકા છે: ખંભાળિયા, કલ્યાણપુર, દ્વારકા અને ભાણવડ નામ આપવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પ્રખ્યાત દ્વારકાધિશનું મંદીર આવેલું છે. જે હિંદુ પૌરાણિક કથાઓ મુજબનું ચાર પવિત્ર સ્થળોમાંનું એક છે. દ્વારકા ગુજરાતની પ્રથમ રાજધાની હોવાનું માનવામાં આવે છે. શહેરના નામનો શાબ્દિક અર્થ થાય છે “સ્વર્ગનું પ્રવેશદ્વાર” સંસ્કૃતમાં, દ્વારનો અર્થ “દ્વાર” અને કા સંદર્ભ “બ્રહ્મા” થાય છે. દ્વારકાને સમગ્ર ઇતિહાસમાં “મોક્ષપુરી”, “દ્વારકામતી” અને “દ્વારકાવતી” તરીકે ઓળખવામાં આવે છે. મહાભારતના પ્રાચીન ઐતિહાસિક મહાકાવ્યમાં તેનો ઉલ્લેખ થયો છે. દંતકથા અનુસાર, મથુરા ખાતે કાકા કંસને હરાવીને અને હત્યા કર્યા બાદ કૃષ્ણ અહીં સ્થાયી થયા હતા. કૃષ્ણના મથુરાથી દ્વારકાના સ્થળાંતરની આ પૌરાણિક કથા નજીકથી ગુજરાતની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે. પ્રવાસન સ્થળ વિશે વાત કરવામાં આવે તો ઘુમલી, સોન કંસારી મંદિર ભાણવડ, હાથલા, હર્ષદ માતા મંદિરનો સમાવેશ થાય છે. આ પેજ પર Dev Bhumi Dwarka News, Dev Bhumi Dwarka News Today, Dev Bhumi Dwarka Latest News, Dev Bhumi Dwarka News in Gujarati, Dev Bhumi Dwarka Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. ”