બનાસકાંઠા

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન શરુ, 38 લાખથી વધુ મતદારો કરશે મતદાન !

પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અહેસાસ

બનાસકાંઠામાં પોલીસ રક્ષણ વચ્ચે નીકળ્યો દલિત યુવકનો વરઘોડો- Video

થરાદમાં આગની 3 જુદી-જુદી ઘટના, આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ

ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના

સહકારી માળખા દ્વારા દબાણ આપવાના આક્ષેપને ચેરમેને ફગાવ્યા- Video

હાઈકોર્ટના નિર્દેશ બાદ અંબાજીમાં ડિમોલિશન શરૂ, જુઓ Video

બનાસકાંઠાના દુષ્કર્મ કેસના આરોપીને આજીવન કેદની સજા

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી

અજય ઈન્ફ્રાનું બનાસકાંઠા વધુ એક બ્રિજ કૌભાંડ, 100 કરોડનું નુકસાન

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

લક્કી ડ્રોના આયોજકો સામે થરાદ પોલીસ જાતે બની ફરિયાદી

અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો

શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ

કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા

એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન

બનાસકાંઠામાં ભર શિયાળે ખાબક્યો વરસાદ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !

લોનના ક્લેઈમ માટે કારમાં વ્યક્તિના સળગી જવાના તરકટમાં મોટો ખુલાસો,

બનાસકાંઠાના થરા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3520 રહ્યા, જાણો

બનાસકાંઠા જિલ્લાના બે ભાગલાને લઇને રાજકીય બાજી ગોઠવી હોવાની ચર્ચા

બનાસકાંઠા જિલ્લાના બે ભાગ થતા ગુજરાતની રાજનીતી ગરમાઈ
“બનાસકાંઠા જીલ્લો ગુજરાત રાજ્યના ઉત્તર-પુર્વ તરફ આવેલો છે.જીલ્લાની ઉત્તરમાં રાજસ્થાન રાજ્યના મારવાડ અને સિરોહી વિસ્તારો, પૂર્વમાં સાબરકાંઠા જીલ્લો, દક્ષિણમાં મહેસાણા જીલ્લો અને પશ્ચિમમાં પાટણ જિલ્લાને સ્પર્શે છે. પાકિસ્તાનની સરહદ રણને સ્પર્શે છે.વ્યૂહાત્મક, બનાસકાંઠા જિલ્લો તેના સંવેદનશીલ સરહદોને કારણે ખૂબ મહત્વ ધરાવે છે. ગુજરાત સરહદી રાજ્ય હોવાથી બનાસકાંઠાની સમસ્યાઓ લશ્કરી દ્રષ્ટિબિંદુથી તાકીદની માંગણી કરે છે. જીલ્લો ગુજરાતનાં ઉત્તર-પૂર્વમાં સ્થિત છે અને સંભવતઃ પશ્ચિમ બનાસ નદી પરથી નામ આપવામાં આવ્યું છે કે જે માઉન્ટ આબુ અને અરવલ્લી રેંજ વચ્ચેની ખીણમાંથી પસાર થાય છે, આ પ્રદેશમાં અને કચ્છના રણ તરફ ગુજરાતનાં મેદાનો તરફ વહે છે. આ જીલ્લો અંબાજીનુંં મંદિર કે જે લાખો લોકોની આસ્થાનું પ્રતીક છે તેના માટે પ્રસિદ્ધ છે અને તે ઘણા પ્રવાસીઓને આકર્ષિત કરે છે. બનાસકાંઠાની વસ્તી 31,16,045 છે, જેમાંથી 13.27% 2011 સુધીમાં શહેરી વિસ્તારની હતી કે જે 10743 ચો.કિ.મી.ના વિસ્તારને આવરી લે છે અને તે રાજ્યનો બીજો સૌથી મોટો જીલ્લો છે. જીલ્લાનું અર્થતંત્ર ક્રુષિ અને ફૂડ પ્રોસેસીંગ, પ્રવાસન, કાપડ અને ખનિજ આધારિત ઉદ્યોગો (સિરામિક્સ) પર આધારિત છે. જીલ્લામાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગે છેલ્લા બે દાયકામાં જિલ્લામાં કુલ રોકાણના 57% આકર્ષાયુ છે.દુધ ઉત્પાદનમાં દેશનું પ્રથમ સ્થાન, એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી અમુલ બ્રાન્ડનું નામ બનાસકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે જોડયેલ છે.બનાસકાંઠા એ પહેલો જિલ્લો છે કે જે 1280 જથ્થાબંધ દૂધ ચિલિંગ યુનિટને લગભગ 90% કાચુ દૂધ અને બાકીના 10% કેનથી પ્રાપ્ત કરીને દૂધની સૌથી મોટી કોલ્ડ સપ્લાય ચેઇન સ્થાપિત કરી છે. બનાસકાંઠા જીલ્લામાં 1060 ગામ ડેરી કોઓપરેટીવ સોસાયટીઓ છે.રાજ્યમાં બટાકાનો સૌથી મોટો ઉત્પાદક જીલ્લો છે. બાજરી, મકાઇ, તમાકુ, કેસર તેલ, જુવાર, સાઇલેયમ એ જીલ્લાના અન્ય મુખ્ય પાક છે. ફરવા લાયક સ્થળ વિશેની વાત કરવામાં આવે તો અંબાજી અને કુંભારીયા જેવા તીર્થધામોની હાજરીને કારણે જીલ્લામાં વિશાળ પ્રવાસન ક્ષમતા છે. ગુજરાતમાં આશરે ૪૩.૩% પ્રવાસન પ્રવાહ ધાર્મિક હેતુઓ માટે થતો હતો અને અંબાજી ગુજરાતમાં બીજા ક્રમનું સૌથી લોકપ્રિય પ્રવાસન સ્થળ તરીકે ઊભરી આવ્યુ છે. અંબાજી સિવાય, બનાસકાંઠામાં કુંભારીયા જેવા અન્ય રસપ્રદ સ્થળો છે જે જૈન, બાલારમ-અંબાજી અભયારણ્ય, બલરામપુરનો બાલરામ પેલેસ રિસોર્ટ,જેશોર સ્લોથ રીંછ અભયારણ્ય અને કેદારનાથ મહાદેવ મંદિર (પાલનપુરથી 32 કિ.મી.) એક ધાર્મિક સ્થળ આવેલ છે.જેશોર તેના ડુંગરાળ પ્રદેશ દ્વારા ઉત્તમ ટ્રેકિંગ વિકલ્પો આપે છે અને સ્લોથ રીંછ અભયારણ્ય અને નડા બેટ બોર્ડર પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. આ પેજ પર banaskantha, Banaskantha News, banaskantha Latest News, Banaskantha business News, banaskantha Local News, banaskantha News Today, banaskantha News in Gujarati, banaskantha Sports News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “