ટિપ્સ અને ટ્રિક્સ

ટિપ્સ અને ટ્રિક્સ

ટેક્નોલોજી અને ઓટોમોબાઈલ ઉદ્યોગને લગતી ઘણી બાબતો આપણે જાણતા નથી. એવા ઘણા કાર્યો છે જે સરળ ટ્રિક્સથી પૂર્ણ કરી શકાય છે, પરંતુ ઘણા લોકો તેમના વિશે જાણતા નથી. અહીં અમે તમને ટેક-ઓટો સંબંધિત કેટલીક ખાસ ટિપ્સ અને ટ્રિક્સ શીખવીશું. સાથે જ જો તમે કોઈ કામમાં અટવાયેલા હોવ તો તેને નિપટવાના ઉપાયો પણ અહીં જણાવવામાં આવશે.

ટેકનોલોજી સંબંધિત ટિપ્સ અને ટ્રિક્સ

તમારા ડિવાઈસને વાયરસ, મૈલવેયર અને અન્ય સેફ્ટી એટેકથી બચાવવા માટે વિશ્વસનીય એન્ટીવાયરસ અથવા એન્ટી-મૈલવેયર સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો. તમારા ઉપકરણને નિયમિતપણે અપડેટ કરો અને તમારા પાસવર્ડ સ્ટ્રોંગ રાખો.

તમારા ડિવાઈસના પરફોર્મન્સને બહેતર બનાવવા અને બેટરીની આવરદા વધારવા માટે, તમને જોઈતી એપ્સ જ ચલાવો અને તમારા ડિવાઈસને ઓટોમેટિક અપડેટ કરવા માટે સેટિંગ ચાલુ રાખવું.

ઓટોમોબાઈલ માટે ટિપ્સ અને ટ્રિક્સ

તમારા વાહનને સુરક્ષિત અને સારી સ્થિતિમાં રાખવા માટે નિયમિત જાળવણી કરો. આમાં ઓઈલ બદલવું, ટાયર ચેક કરાવાવ અને અન્ય જરૂરી સમારકામનો સમાવેશ થઈ શકે છે.

ઇંધણ બચાવવા અને પર્યાવરણને બચાવવા માટે તમારી કારને ફ્યુલ એફિસિએન્ટની રીતે ચલાવો. આમાં ધીમે-ધીમે વાહન ચલાવવું, જોરદાર બ્રેક મારવાનું ટાળવું અને એર કંડિશનરનો માત્ર જરૂરિયાત મુજબ ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે.

તમારા વાહનને ચોરીથી બચાવવા માટે, સારી સુરક્ષા સિસ્ટમ અપનાવવી જોઈએ. તમારું વાહન પાર્ક કરતી વખતે, દરવાજા અને બારીઓ બંધ રાખો અને તમારો સામાન સુરક્ષિત રાખવો.

એવી ઘણી વસ્તુઓ હોય છે કે જેને સ્માર્ટ રીતે ટિપ્સ અપનાવીને કામ જલદીથી પૂર્ણ કરી શકાય છે. તો આવી ટિપ્સ અને ટ્રિક્સ જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Read More

શું Instagram પર live જોયા પછી સંબંધીઓને મરચા લાગે છે? આવી રીતે કરો Hide

Instagram Live Hide : શું તમે Instagram પર કન્ટેન્ટ ક્રિએટર છો અને સંબંધીઓ પાસેથી લાઇવ નોટિફિકેશન છુપાવવા માગો છો? તો તમારા ઈન્સ્ટાગ્રામ પર આ ફીચરને ઝડપથી ઓન કરો. આ પછી પરિવારના સભ્યો તમારા લાઈવમાં જોડાશે નહીં અને તમે ખુશીથી જીવી શકશો.

Greasy Hair : શું તમે ચીકણા વાળથી પરેશાન છો ? તો આ આદતોને જલદી બદલો

Greasy Hair : ત્વચાની જેમ વાળની ​​પણ કાળજી લેવી જરૂરી છે. ખાસ કરીને શિયાળામાં કેટલાક લોકો ચીકણા વાળની ​​સમસ્યાનો સામનો કરવા લાગે છે. પરંતુ આ માટે તમારી કેટલીક આદતો પણ જવાબદાર હોઈ શકે છે. જો તમે આ આદતો બદલો તો તમે આ સમસ્યાથી બચી શકો છો.

આ 3 મસાલા શરીરને અંદરથી રાખશે ગરમ, એક્સપર્ટ પાસેથી જાણો કેવી રીતે કરવો ઉપયોગ

Spices Benefits : શિયાળાની ઋતુમાં તમારા આહારમાં કેટલાક વધારાના મસાલા પણ સામેલ કરો. આ મસાલામાં રહેલા વિટામિન્સ અને મિનરલ્સ શરીરને સ્વસ્થ રાખે છે. અહીં નિષ્ણાતે કેટલાક સ્વાસ્થ્યવર્ધક મસાલા વિશે જણાવ્યું છે, જે શિયાળાની ઋતુમાં તમને અંદરથી ગરમ રાખશે.

Androidના આ 3 સિક્રેટ ફીચર્સ, સસ્તો ફોન પણ ચાલવા લાગશે iPhone જેવો

ઍન્ડ્રોઇડ ફોનના ત્રણ છુપા ફીચર્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જે ઘણા લોકો જાણતા નથી. આ ફીચરનો ઉપયોગ કરીને તમે તમારા એન્ડ્રોઇડ અનુભવને વધુ સારો બનાવી શકો છો અને તેને આઇફોન જેવો બનાવી શકો છો. આ ફીચર્સ તમારા રોજિંદા ઉપયોગને સરળ બનાવશે.

Phone ચાલુ હશે તો પણ સામે વાળાને બતાવશે switched off ! કરી લો બસ આ સેટિંગ્સ

જ્યારે પણ તમે કોઈને ફોન કરે છે તો તમારો ફોન ચાલુ હોવા છત્તા સ્વિચ ઓફ તેમને બતાવે છે. ત્યારે આ માટે કેવી રીતે સેટિંગ કરવું ચાલો જાણીએ

WhatsApp tricks : પાગલ પ્રેમીઓ હવે તમને WhatsApp પર નહીં કરે પરેશાન, ઉપયોગ કરો આ નવા ફિચરનો

Whatsapp tricks : જો તમે પણ વોટ્સએપ પર નકામા કોલ અને મેસેજથી પરેશાન છો તો આ ફીચર અજમાવો. આ પછી તમારે કોઈ કોલ કે મેસેજ એન્ટરટેઈન કરવાની જરૂર નહીં રહે. વોટ્સએપ અનવોન્ટેડ મેસેજ અથવા કૉલ્સને વેરિફિકેશન કર્યા પછી આપમેળે બ્લોક કરી દેશે.

Good Sleep : રાત્રે સૂતી વખતે તમારું મન રહેશે શાંત, પથારીમાં સૂતા પહેલા આટલું કરો

જો તમે રાત્રે સૂતી વખતે તણાવ અનુભવો છો અથવા વધુ પડતું વિચારવાનું શરૂ કરો છો અને તેના કારણે તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે તો તમે સૂતા પહેલા કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકો છો જે તમારા મનને શાંત કરશે અને તમારી ઊંઘની પેટર્નને સુધારશે.

Secret Trick : WhatsApp Call Recording કરવા માંગો છો તો આજે જ જાણી લો આ ટ્રીક

જો તમે વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા માંગો છો તો આ માહિતી તમારા માટે છે. આ ટ્રીક દ્વારા તમે તમારો વોટ્સએપ કોલ રેકોર્ડ કરી શકો છો. આ ટ્રિકનો ઉપયોગ iPhone અને Android બંને યુઝર્સ કરી શકે છે. કોઈપણનો WhatsApp કૉલ રેકોર્ડ કરવા માટે આ પ્રક્રિયાને અનુસરો.

Google સર્ચમાં નહીં દેખાય હવે તમારા Instagramના ફોટા ! કરી લો બસ આ સેટિંગ

તમારા Instagram ફોટા અને વીડિયો Google સર્ચમાં દેખાતા અટકાવી શકાય છે. જો તમારું Instagram એકાઉન્ટ public છે, તો તમારા ફોટા Google search માં દેખાઈ શકે છે. પરંતુ, Instagram ના સેટિંગ્સમાં એક સરળ ટોગલ બદલીને તમે આ સમસ્યાનો ઉકેલ લાવી શકો છો.

Car ની વિન્ડશિલ્ડ પર જામી જાય છે ધુમ્મસ ? આ સરળ ટ્રિકથી કરો દૂર

શિયાળામાં કારની વિન્ડશિલ્ડ પર ધુમ્મસ જામી જવાની સમસ્યા સામાન્ય છે. આ લેખમાં કારના વિન્ડશિલ્ડ પર ધુમ્મસ દૂર કરવાની ટિપ્સ આપવામાં આવી છે. આ ટિપ્સ અનુસરીને તમે શિયાળામાં સુરક્ષિત રીતે ડ્રાઇવિંગ કરી શકો છો.

ચહેરા પર salicylic acid સીરમ લગાવતા પહેલા આ બાબતોનું રાખજો ધ્યાન, નહીં તો થશે નુકસાન

આજકાલ ઘણા બ્યુટી પ્રોડક્ટ્સમાં salicylic acid નો ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય લોકો સેલિસિલિક એસિડ ધરાવતા ફેસ સીરમનો પણ ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ તેના વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો.

શિયાળામાં કડકડતી ઠંડીમાં પણ ટાંકીનું પાણી રહેશે ગરમ, ઠંડી શરૂ થાય તે પહેલાં કરો આ કામ

શિયાળાની ઋતુની સૌથી મોટી સમસ્યા એ છે કે આ દિવસોમાં પાણી એટલું બર્ફીલું થઈ જાય છે કે તેમાં હાથ નાખવો પણ શક્ય નથી. આજે અમે તમને કેટલાક અદ્ભુત હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે શિયાળાની ઠંડીમાં પણ તમારા ટાંકીના પાણીને ગરમ રાખવામાં મદદ કરશે.

Phone Tips : લોકેશન ટ્રેકિંગ રોકો ! કઈ Apps કરી રહી તમારી જાસૂસી આ રીતે કરો ચેક

ઘણી મોબાઈલ એપ્લિકેશન્સ ગુપ્ત રીતે યુઝર્સનું લોકેશન ટ્રેક કરે છે. આ લેખમાં, અમે તમને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન આપીશું કે કેવી રીતે તમે તમારા ફોનની સેટિંગ્સમાં જઈને ચકાસી શકો છો કે કઈ એપ્સ તમારું લોકેશન ઍક્સેસ કરી રહી છે. તમે પછી દરેક એપ માટે લોકેશન ઍક્સેસને કસ્ટમાઇઝ કરી શકો છો અથવા સંપૂર્ણપણે બંધ કરી શકો છો. તમારી પ્રાઇવેસી સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Winter season : જૂના ગરમ કપડાંને ફેંકી દેવાની ભૂલ ન કરો, તેનો ફરીથી કરો ઉપયોગ

શિયાળો હોય કે ઉનાળો દરેક ઋતુની સાથે ફેશન બદલાતી રહે છે અને તેના કારણે જૂના કપડાને જૂની ફેશન ગણીને ઘરના એક ખૂણામાં ફેંકી દેવામાં આવે છે. આ વખતે પણ જો એવા કેટલાક ગરમ કપડા છે જે તમને પહેરવાનું મન ન થાય તો તેનો ફરીથી ઉપયોગ કરી શકાય છે.

Eye Care Tips : પ્રદૂષણથી આંખોની થઈ રહી છે સમસ્યા? તો રાહત મેળવવા માટે આ ટિપ્સ કરો ફોલો

Air pollution : હવા પ્રદૂષણ માત્ર ફેફસાં પર જ નહીં આંખો પર પણ વિપરીત અસર કરે છે. આંખોને પ્રદૂષણથી બચાવવા અને હળવા લક્ષણોથી રાહત મેળવવા માટે કેટલીક સરળ ટિપ્સ અપનાવી શકાય છે.

g clip-path="url(#clip0_868_265)">