દાહોદ
છોટાઉદેપુર–દાહોદના જંગલોમાં બેફામ ડમ્પરોથી, વન્યજીવોના જીવ જોખમમાં
ઉત્તરાયણના પર્વે દારૂના વેપલાનો પર્દાફાશ - જુઓ Video
ગુજરાતના અનેક શહેર ઠંડીમાં ઠુંઠવાયા, 10 ડિગ્રીની આસપાસ નોંધાઈ ઠંડી
વર્તમાન શિયાળામાં પહેલીવાર ઠંડીનો પારો ગગડીને પહોંચ્યો 8 ડિગ્રીએ
સરકારની સહાય મળવા છતા બાળકોને ખરાબ ગુણવત્તા વાળું ખોરખ આપાવતું હતું
દાહોદમાં સૌથી ઓછુ 8 ડિગ્રી તાપમાન નોંધાયુ
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
ગુજરાતમાં ઉત્તર-પૂર્વથી પૂર્વના પવન ફૂંકાય તેવી આગાહી
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
ગુજરાતમાં PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી
દાહોદમાં પરિજનો સાથે તાંત્રિક ધૂણતા ધૂણતા આત્માને ઘરે લઇ ગયા
દાહોદના ગરબાડામાં નવા વર્ષે ઉજવવાની અનોખી પરંપરા
દિવાળીની ઉજવણીમાં વરસાદનું વિઘ્ન ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
દિવાળી પહેલા ફૂડ વિભાગ એકશનમાં, મીઠાઈની દુકાનમાં ચેકીંગ હાથ ધર્યું
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી
પાટાડુંગરી ડેમમાં પાણીની પુષ્કળ આવક, નીચાણવાળા ગામમાં અપાયું એલર્ટ
વીજળીના કડાકા-ભડાકા સાથે દાહોદમાં વરસ્યો વરસાદ
ગુજરાતમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી ! આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતના આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
શૈક્ષણિક સંસ્થા પર લાગ્યો આક્ષેપ, સ્કૂલના ક્લાર્કની દાદાગીરી
ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની આગાહી
“દાહોદ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની પૂર્વ તરફે આવેલો જિલ્લો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરીને ર ઓક્ટોબર ૧૯૯૭થી દાહોદ જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. દાહોદને ગુજરાતનો પૂર્વ દરવાજો કહેવાય છે.દાહોદ જિલ્લો ગુજરાતની સરહદ પર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ એમ બે રાજ્યોને અડીને આવેલો છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે.આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે.આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા 696 છે. આ જિલ્લાની કુલ વસ્તી ગણતરી (ઇ. સ. 2011 મુજબ) 21,26,558 જેટલી થાય છે. આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી 11,82,509 તેમ જ અનુસુચિત જાતિની વસ્તી 32884 જયારે અન્ય વસ્તી 4,18,980 છે. આ જિલ્લામાં 72.28% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી 26 ગામ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલા છે. આદિવાસીઓના ૫હેરવેશમાં ધોતી, બંડી અને ફાળીયું મુખ્ય છે સ્ત્રીઓ કબજો અને ચણીયા તથા ઓઢણીકે ગામઠી સાડી ૫હેરે છે, ચાંદીના ભોરીયા તથા ૫ગના છડા અહીંનું મુખ્ય ઘરેણું છે. હજુ ૫ણ ખરીદી માટે વાર પ્રમાણે. દરેક જગ્યાએ હાટ ભરવાની પ્રથા ચાલું છે. જેના દ્વારા તેઓ ખરીદી અને વેચાણ કરે છે. જોવા લાયક સ્થળમાં રતનમહાલતા.ધાનપુર, મત્સ્ય ઉઘોગ કેન્દ્ર પાંચવાડા , શિવમંદિરબાવકા , પાટાડુંગરી , ઠકકરબાપા સરોવર, કેદારનાથમંદિર, ચોસાલા, દેવઝરી મહાવેદ જેકોટ, ધુધરદેવશિવમંદિરચાકલીયા, બાવકામાં મંદિરના સોલંકીકાલીન શિલ્પો , ભમરેચીમાતામંદિર , શેષરાયી વિષ્ણું , દેવઝરી મહાદેવમંદિર, આદિવરાહ પંચકળષ્ણમંદિર, ગરુડપુરુષ , માનગઢહીલ , કંકણેશ્વર મહાદેવ , હસ્તેશ્વર મહાદેવ મંદિર અને ઠકકર બાપા સરોવર છે. આ પેજ પર Dahod , Dahod News , Dahod latest News , Dahod Agriculture News, Dahod News in Gujarati, Dahod Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “