વલસાડ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં માવઠાની આગાહી

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે કેટલાક જિલ્લાઓમાં પડશે માવઠું

હવામાન નિષ્ણાંત અંબાલાલની મોટી આગાહી, ખેડૂતોને ફરી સતાવશે માવઠુ

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીની આગાહી, જાણો તમારા જિલ્લાનું તાપમાન

XUV કાર ચલાવતી 13 વર્ષની સગીરાએ લીધો યુવકનો જીવ

Valsad : 21 વર્ષ પહેલા લૂંટ કરીને ફરાર આરોપીની કાશીથી ધરપકડ

ગુજરાતના 123 સહિત કુલ 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ

વલસાડના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

રાજ્યના અનેક શહેરોમાં સામાન્ય કરતા 4થી 7 ડિગ્રી ગરમી વધુ

ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો

દેશમાં વધુ 25000 જનઔષધિ કેન્દ્ર ખોલાશે: PM મોદી

ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ વિસ્તારોમાં ગુલાબી ઠંડી પડવાની સંભાવના

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો ગગડશે

ઉમરગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

ગુજરાતમાં વિવિધ પ્રજાતિના 18થી 20 લાખ પક્ષી, નળ સરોવરમાં સૌથી વઘુ

ગુજરાતમાં બેવડી ઋતુનો થશે અનુભવ, આ જિલ્લામાં કાળઝાળ ગરમીની આગાહી

ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના

ગુજરાતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યના અનેક વિસ્તારોમાં કાતિલ ઠંડીની આગાહી

યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

અમિત શાહે ધરમપુર ખાતે આવેલા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રની લીધી મુલાકાત

મોહન ભાગવતે ધરમપુરની લીધી મુલાકાત, જુઓ Photos

દીવ-દમણ જતાં પર્યટકો માટે રહેવા માટે કરાઇ ખાસ સુવિધા
“વલસાડ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યની દક્ષિણમાં છેવાડે, મહારાષ્ટ્ર રાજ્યની તથા સંઘ પ્રદેશ દમણ, દાદરા અને નગરહવેલી સેલ્વાસને અડીને આવેલ સરહદી જિલ્લો છે. વલસાડ જિલ્લાની ઉત્તરે નવસારી જિલ્લો, પશ્ચિમે અરબી સમુદ્ર તથા દમણ (નાની, મોટી), પૂર્વે દાદરા અને નગરહવેલી સેલવાસ તથા દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્યની સરહદ આવેલી છે.આ વિસ્તારમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 860 કિ.મી. નો છે. જેને કારણે સમગ્ર વિસ્તારની પૂર્વ તથા પશ્ચિમ દિશામાં ઔઘોગિક વિકાસ થયેલો છે. ભારતભરમાં સૌ પ્રથમ સંજાણ બંદરેથી પારસીઓ પ્રવેશ્યા હતા. સંજાણ ખાતે પગ મૂકીને ભારતભરમાં ફેલાયેલા પારસી સમુદાયનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ “”આતશ બહેરામ”” અને “”ફાયર ટેમ્પલ”” વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડા ખાતે આવેલ છે એટલું જ નહીં ઉદવાડા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 8 પર આવેલ બગવાડા ખાતે જૈનોનું પ્રાચીન તીર્થસ્થળ આવેલ છે. પારડી તાલુકામાં સ્વ. ઇશ્વરભાઈ દેસાઇએ આદરેલો “”ખેડ સત્યાગ્રહ”” અથવા ઘાસીયા આંદોલને પારડીને દેશ અને વિશ્વ સમક્ષ મૂકાયો હતો. પારડી તાલુકાના વાપી ખાતે વિશ્વની સૌથી વિશાળ ઔદ્યોગિક વસાહત આવેલી છે આ ઔઘોગિક એકમો મુખ્યત્વે રાસાયણિક તથા પ્લાસ્ટિક અને જીવજંતુનાશક દવાઓના છે. જિલ્લાની આબોહવા મુખ્યત્વે ડાંગર, શેરડી, તેમ જ ફળાઉ ઝાડો માટે સાનુકુળ હોઇ, જિલ્લાના મોટા ભાગના વિસ્તારો ખેતી ઉપર આધારિત તથા દરિયાઈ પટ્ટી ઉપર વસતા માછીમારો મચ્છીમારીના ધંધા અર્થે સ્થાયી થયેલા છે. ઔઘોગિક એકમોના કારણે પરપ્રાંતમાથી લાખોની સંખ્યામાં કામ ધંધા અર્થે આવીને લોકોએ વસવાટ કરેલો છે.ભારત રત્ન તથા ભૂતપૂર્વ પ્રધાન મંત્રી શ્રી મોરારજી દેસાઈ જેવા રાષ્ટ્રીય મહામાનવના જન્મસ્થાનના લીધે વલસાડ જિલ્લો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચામાં આવો હતો. એ સિવાય વલસાડી હાફુસ કેરી અને અતુલ ખાતે આવેલ રંગ રસાયણના વિશ્વ વિખ્યાત કારખાનાઓ, મોટી ઉદ્યોગ વસાહત વાપી તેમજ તમામ ગુણોથી સમૃદ્ધ એવું વલસાડી સાગ લાકડાંથી વલસાડ જિલ્લો ખૂબ જ પરિચિત છે. આ પેજ પર Valsad , Valsad News, Valsad News Today, Valsad News in Gujarati, Valsad Latest News, Valsad Business News, Valsad Local News, Valsad Sports News, Valsad Political News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “