જૂનાગઢ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ

2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ

ચોમાસામાં ફરવા માટે બેસ્ટ સ્થળો

વિસાવદરમાં ભાજપના ઉમેદવારના ઉમેદવારી પત્રમાં બે ગંભીર ભૂલ મુદ્દે વિવાદ

વિધાનસભાની બે બેઠકો પર પેટા ચૂંટણી જાહેર, 19 જૂને થશે મતદાન

વંટોળ સાથે ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી

ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ

ગુજરાતના 29થી વધારે તાલુકામાં વરસ્યો વરસાદ

ગુજરાતમાં સિંહોની વસ્તી ગણતરીના આંકડા જાહેર, 891 સિંહ નોંધાયા

પિતા બન્યા કોચ અને દીકરી વિમ્બલ્ડન ટેનિસ ટુર્નામેન્ટમાં ડંકો વગાડશે

ગુજરાતના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ

ગુજરાતમાં આવેલી છે આ બૌદ્ધ ગુફાઓ

સિંહોની વસ્તી ગણતરી અંતિમ તબક્કામાં, સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા

ગુજરાતમાં 35 જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

જૂનાગઢમાં ખેડૂતોની ચિંતા વધી, અચાનક માવઠાંથી પાકની સ્થિતિ નાજુક

Junagadh : લગ્નપ્રસંગમાં જમ્યા બાદ 85 લોકોને ફૂડ પોઇઝનિંગ

અમદાવાદમાં વંટોળ સાથે વરસાદની આગાહી

ગુજરાતના 168 તાલુકામાં ખાબક્યો કમોસમી વરસાદ, 14 લોકોના મોત

અશોક શિલાલેખના નામ પાછળનો શું છે ઈતિહાસ, જાણો સમસ્ત વાર્તા

ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી

APMC Market Rates: માણાવદર APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8000 રહ્યા

જૂનાગઢમાં 59 ગેરકાયદે રહેણાંક બાંધકામો તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરાઇ

ગુજરાતમાં ગરમી યથાવત રહેશે ! ગરમ પવન ફૂંકાવાની આગાહી
“ગિરનારની તળેટીમાં વસેલું જુનાગઢ જિલ્લા અને જુનાગઢ (શહેર અને ગ્રામ્ય) તાલુકાનું મુખ્ય મથક તેમજ ગુજરાતનું સાતમું મોટું શહેર છે. પ્રાચીન કવિ દયારામે આ શહેરનો ઉલ્લેખ પોતાના કાવ્ય રસિકવલ્લભમાં “”જીર્ણગઢ”” તરીકે કર્યો છે જુનાગઢનો સામાન્ય અર્થ “”જૂનો ગઢ”” થાય છે. જુનાગઢ રજવાડાનો 9 નવેમ્બર 1947ના રોજ ભારત સંઘમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.કૃષ્ણ ભક્ત નરસિંહ મહેતા જુનાગઢના વતની હતા. મુચકુંદ રાજાના હસ્તે કાલયૌવન (કલ્યવાન)નો વધ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા હતા. અશોકનો શિલાલેખ પણ આવેલો છે. શ્રીમદ્ વલ્લભાચાર્ય, સ્વામિનારાયણ અહીં પધારેલા હતા. રામાનંદ સ્વામી જેવા સંતો, રાણકદેવી જેવા સતી અને રા’ નવઘણ જેવા શૂરવીરો જુનાગઢના હતા. જૈન માન્યતા અનુસાર પોતાના લગ્નની ઉજવણીના ભોજન માટે પ્રાણીઓની કતલ થતી જોઈ ૨૨ મા તીર્થંકર નેમિનાથના મનમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેમણે સર્વ સાંસારિક ભોગ સુખનો ત્યાગ કર્યો અને મોક્ષ મેળવવા માટે ગિરનાર પર આવી સાધના કરવા લાગ્યા. અહીં તેમને કેવળ જ્ઞાન અને મોક્ષની પ્રાપ્તિ થઈ હોવાનો ઉલ્લેખ છે તો ધીરુભાઈ અંબાણીએ અહીં શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળામાં અભ્યાસ કર્યો હતો.. જુનાગઢમાં ફરવા લાયક કે જોવા લાયક સ્થળની વાત કરીએ તો ઉપરકોટનો કિલ્લો , ભીમ કુંડ અને સુરજ કુંડ, સીતા કુંડ અને રામકુંડ, ગિરનાર પર્વત સહિતા જૈન મંદિરો, નરસિંહ મેહતાનો ચોરો સહિત અનેક સ્થળો આવેલા છે. ધાર્મિક દ્રષ્ટિએ મિની કુંભ જેવું મહત્વ ધરાવતું જુનાગઢ એક અલગ જ મહત્વ ધરાવતું શહેર છે. આ પેજ પર Junagadh , Junagadh Latest News, Junagadh News in Gujarati, Junagadh Business News, Junagadh Poltical News, Junagadh Local News સૌથી પહેલા અને વિસ્તૃત રીતે મળે છે. “