જો બાઈડન (Joe Biden) આજે અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા. Joe Bidenએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા તે પૂર્વે કમલા હૈરિસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.