અમરેલી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
9 ઓક્ટોબર થી સાસણ સફારી ખુલ્લી મૂકવામાં આવશે
Breaking News : કોંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું નિધન
કોમર્શિયલ પાયલટ તાલીમ માટે ગુજરાત બન્યું નેશનલ હબ...
અમરેલીના વડિયામાં આતંક મચાવનાર સિંહણનું પાંજરે પુરાયા બાદ મોત...
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
અમરેલીમાં સિંહણનો આતંક યથાવત,પાંચ લોકો ઈજાગ્રસ્ત, જુઓ Video
સ્મિતના પરિવારમાં કોણ કોણ છે? જાણો
કેપ્ટન સ્મિત મચ્છરને ગુજરાત સરકાર આપશે વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ
ગુજરાતના 16 જિલ્લામાં 1 ઓક્ટોબરથી ESIC યોજના થશે અમલી ! Video
Breaking News : નવરાત્રી પહેલા જ સાસણમાં શરૂ થશે સિંહ દર્શન
Breaking News : સિંહને શોધવા 10 કિલોમીટર વિસ્તારને સ્કેન કરાયો
અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો
અમરેલીમાં સિંહ શિકારની શોધમાં રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો
લખપતિ ગણેશ! ₹25 લાખની ચલણી નોટો અને ડોલરથી શણગારાયેલી પ્રતિમા
અમરેલીમાં તેલ ટેન્કરનો અકસ્માત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
ગુજરાતમાં આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘરાજાની એન્ટ્રી
ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ
ખાંભા APMC ચૂંટણીમાં 8 બેઠક સાથે ભાજપની જીત, આનંદ ભટ્ટની હાર
અમરેલીમાં ₹634 કરોડના સાયબર કૌભાંડનો પર્દાફાશ - જુઓ Video
Amreli: પહેલેથી સાફ થયેલી પ્રાંત કચેરીની સફાઈના નામે કરાયો દેખાડો
સાવરકુંડલા: કમરતોડ મહેનત કરી વાવેલા પાકને ખેડૂતોએ કરી દીધો પશુના હવાલે
“અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાનું વાયકા છે. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન 1886માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવી હતી. રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્જો હતોઅમરેલીની ખાસ પ્રતિભાની વાત કરવામાં આવે તો ડો. જીવરાજ નારાયણ મહેતા – ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી , રમેશ પારેખ – કવિ, મૂળદાસ – જાણીતા સંત કવિ અને દીના પાઠક – અભિનેત્રીનો સમાવેશ થાય છે. વર્ષ 2011ની સાલમાં 1,17,000 જેટલી વસતી ધરાવતા શહેરે આજે હરણફાળ ભરી છે. સિંહોનાં પ્રદેશ તરીકે અને સાવજોની ડણક વચ્ચે અમરેલીમાં પોર્ટ , કૃષિ ઉદ્યોગ ખુબજ વિકસ્યો છે. સાવરકુંડલામાં વિકસિત કૃષિ ઓજારનો ઉદ્યોગ રાજ્યમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. આ પેજ પર Amreli News, Amreli News Today, Amreli Gujarati News, Amreli Gujarati News, Amreli News in Gujarati, Amreli Political News, Amreli latest News, Amreli Business News, Amreli Sports News, Amreli Gujarati News