કબડ્ડી ખેલાડીઓનો પગાર પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન કરતા પણ વધારે, માત્ર 40 મિનિટ માટે લે છે કરોડો રુપિયા

પ્રો કબડ્ડી લીગ 2023 સીઝન માટે ખેલાડીઓના ઓક્શનમાં ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન પવન સેહરાવત હવે PKL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેલુગુ ટાઇટન્સે તેને પોતાની ટીમનો ભાગ બનાવ્યો છે. પાકિસ્તાનના ખેલાડીઓનો પગાર કબડ્ડી પ્લેયર કરતા ઓછો હોય છે.

| Updated on: Nov 27, 2023 | 11:04 AM
 પ્રો કબડ્ડી લીગની આગામી સીઝનને લઈ મુંબઈમાં 2 દિવસનું આયોજન થોડા મહિના પહેલા  કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારતીય કબડ્ડી ટીમના કેપ્ટન પવન સહેરાવત PKLના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. પવનની કેપ્ટનશીપમાં હાલમાં ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો

1 / 5
હૈદરાબાદની ટીમ તેલુગુ ટાઇટન્સે પવનને પોતાની ટીમમાં સામેલ કરવા માટે 2.61 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પવન પહેલા PKL ઈતિહાસમાં સૌથી મોંઘા ખેલાડીનો રેકોર્ડ ઈરાનના ડિફેન્ડર મોહમ્મદરેઝા શાદલૂના નામે હતો. આ ખેલાડીને ખરીદવા માટે પુનેરી પલ્ટનની ટીમને 2 કરોડ 35 લાખ રુપિયા ખર્ચ કર્યા હતા.

2 / 5
2 ભારતીય કબડ્ડી ખેલાડીઓનો પગાર પાકિસ્તાનના કેપ્ટન કરતા વધુ છે, તેઓ 40 મિનિટ પ્રો કબડ્ડી લીગ માટે કરોડો રૂપિયા લે છે, પાકિસ્તાન સુપર લીગમાં રમનારા બાબર આઝમને 1.24 કરોડ રૂપિયા મળે છે, જ્યારે ભારતના કબડ્ડી ખેલાડી પ્રદીપ નરવાલ પર 1.65 કરોડનો બોલી લાગી હતી.

3 / 5
પવન સેહરાવત પર બોલી લગાવવા માટે તમામ ટીમો આગળ આવી. યુપી યોદ્ધા, તેલુગુ ટાઇટન્સ, હરિયાણા સ્ટીલર્સ અને બેંગલુરુ બુલ્સ જેવી ટીમોએ તેના માટે ભારે બોલી લગાવી. અંતે તેલુગુ ટાઇટન્સે 2 કરોડ 60 લાખ રૂપિયાની બોલી લગાવીને તેને પોતાની ટીમમાં સામેલ કર્યો. આ રીતે તે પ્રો કબડ્ડીના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે.

4 / 5
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ પાકિસ્તાન સુપર લીગમાં કરાંચી કિંગ્સ માટે રમે છે. કરાંચી કિંગ્સ તેને ટૂર્નામેન્ટની 2021ની સિરીઝમાં 1.24 કરોડમાં રિટેન કર્યો હતો. બાબર આઝમ પાકિસ્તાનનો સૌથી વધુ કમાણી કરનાર ક્રિકેટરમાંથી એક છે તો વિચાર કરો અન્ય ખેલાડીઓનો પગાર કેટલો હશે.

5 / 5

Latest News Updates

Follow Us:
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ

મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી

પૂરની સ્થિતિ અંગે "આપ"ના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાસકો પર તાક્યું નિશાન
પૂરની સ્થિતિ અંગે
સુરતમાં પૂરના પાણી ઓસર્યા પછી ગંદકી અને રોગચાળાનો ભય

મહેસાણાઃ કડી APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચુંટણી યોજાઈ, જુઓ

આ 4 રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર

નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ

પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ

g clip-path="url(#clip0_868_265)">