Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીંયાથી શરુ થાય છે ગોવા જવા માટે ટ્રેન, પણ અમદાવાદ નહીં વડોદરા-સુરત લેશે સ્ટોપેજ

વેકેશન દરમિયાન લોકો નવી નવી જગ્યાઓ પર ફરવા જતા હોય છે. તેમાં પણ ગોવા ગુજરાતના લોકોનું ફેવરિટ સ્થળ રહ્યું છે. મોટાભાગે લોકો અહીંયા ફરવા આવત-જતા હોય છે. તો આજે અમે તમને એક એવી ટ્રેન વિશે જણાવશું કે જે દિલ્હીથી ઉપડે છે પણ અમદાવાદની બદલે સુરત-વડોદરા સ્ટોપેજ લે છે.

| Updated on: May 11, 2024 | 12:46 PM
ટ્રેન નંબર 22414 મડગાંવ જતી ટ્રેન (મડગાંવ રાજધાની એક્સપ્રેસ) છે. આ ટ્રેન હજરત નિઝામ્મુદિન સ્ટેશનથી ઉપડે છે એટલે કે દિલ્હીથી સ્ટાર્ટ થાય છે અને મડગાંવ સુધી જાય છે.

1 / 5
આ ટ્રેન રસ્તામાં આખી જર્ની દરમિયાન ફક્ત 11 સ્ટોપેજ કરે છે. સમગ્ર રુટ દરમિયાન અંદાજિત 2094 જેટલું અંતર કાપે છે તેમજ 24 કલાક જેટલો સમય લે છે.

2 / 5
મડગાંવ તરફ જતી આ ટ્રેન હજરત નિઝામ્મુદિન સ્ટેશનથી 06:16 કલાકે ઉપડે છે. કોટા 10:40 પહોંચાડે છે. વડોદરા 17:27 વાગ્યે પહોંચાડે છે તેમજ સુરત 19:14 કલાકે પહોંચે છે.

3 / 5
આ ટ્રેનના 11 સ્ટોપેજ એટલે કે હજરત નિઝામ્મુદિન, કોટા, રતલામ, વડોદરા, સુરત, વસઈ રોડ, પનવેલ, રત્નાગિરી, કુડલ, થિવિમ, મડગાંવ જેવા સ્ટેશનો પર હોલ્ટ કરે છે. એટલે કે અમદાવાદના પેસેન્જરોને કાં તો વડોદરાથી બેસવું પડશે અથવા તો સુરતની ટિકિટ લેવી પડશે.

4 / 5
આ મડગાંવ રાજધાની એક્સપ્રેસ શુક્રવારે અને શનિવારે ચાલે છે. આ ટ્રેનમાં 1A, 2A, 3A કોચની સુવિધા આપવામાં આવે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">