Maruti Suzukiથી Mercedes-Benz સુધી, ભારતમાં 5 નવી કાર જૂન 2023 માં થશે લોન્ચ
મારુતિની પ્રથમ એસયુવી જૂનમાં સત્તાવાર રીતે લોન્ચ થશે. તેને 30,000 થી વધુ બુકિંગ મળી ચૂક્યા છે. લોન્ચ થયા બાદ આ કાર મહિન્દ્રા થાર સાથે સ્પર્ધા કરશે. તેમજ Hyundai Xeter સાથે નાના SUV સેગમેન્ટમાં પ્રવેશ કરશે.
Most Read Stories