Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandni Song: સચેત અને પરપંરાનુ નવુ હિન્દી આલ્બમ Song ‘ચાંદની’ થયુ રિલીઝ, જુઓ Lyrics અને Video

સચેત પરપંરાનુ નવુ ગીત ચાંદની રિલીઝ થયુ છે જે સોંગમાં ખુદ સચેત અને પરપંરાને બતાવામાં આવ્યા છે. ત્યારે આ ગીતના લિરિક્સ અને વીડિયો તમે અહીં જોઈ શકો છો

Chandni Song: સચેત અને પરપંરાનુ નવુ હિન્દી આલ્બમ Song 'ચાંદની' થયુ રિલીઝ, જુઓ Lyrics અને Video
Sachet parampara new hindi album song
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2023 | 3:49 PM

Sachet Parampara Songs: સાચેત-પરંપરા દ્વારા ગવાયેલુ લેટેસ્ટ સોંગ ચાંદ રિલીઝ થયુ છે. ચાંદની ગીતના એકદમ નવું હિન્દી આલ્બમ સોંગ છે જે આ ગીતમાં સાચેત અનેે પરંપરા ગાયક અને કાસ્ટ તરીકે પણ છે અને આ નવીનતમ ગીત સાચેત ટંડન, પરમપરા ટંડનને લવ કપલ તરીકે બતાવ્યા છે. ચાંદની ગીતના બોલ જાની દ્વારા લખવામાં આવ્યા છે જ્યારે તેનું સંગીત બી પ્રાક દ્વારા આપવામાં આવ્યું છે અને વિડિયોનું નિર્દેશન આદિલ શેખે કર્યું છે.

(Video Credit: T-Series)

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

Chandni Song Lyrics:

યે આસમાન તેરે પૈરોં મેં હૈ તુ મેરી જાન મેરે ખૈરોં મેં હૈ

તેરા રંગ હૈ લાલ ઢલતે સૂરજ કા જૈસે ઇતના ખુબસુરત કોયી લગતા હૈ કૈસે

આજા મેં બતાઉ તુઝે ક્યા રખ્ખા મૈને તેરા નામ નશા રખ્ખા હો જબ જબ બોલે મુઝે લગતા હૈ યુન જૈસે કોય ગાયે રાગની

હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની

ચાહે પાગલ દિવાના આવારા હૈ તુ પર મેરા મેરી જા સહારા હૈ તુ હાયે તેરી નજર કી હાયે મારી હૂં મેં ઔર મેરે હોતોં કા મારા હૈ તુ

દિલ કરે મેરા કે ઐસા બન જાયે મંઝર તુઝકો ચૂમના હૈ યાર સમંદર કે અંદર

આજા રોજ આયા કર સીખા કરે સમંદર કે પાની કો મીઠા કરીને તેરે હોતોં કી લાલી કો લેકે સનમ ગાલોં પે લગયે ચાંદની

હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની

હાયે કૈસી તેરી નજર પડી યે હો ગયા હૈ ક્યા બન ગયા હૂં શાયર મેં શાયર નહિ થા

હો ચલ મેરા હાથ ફડ યાર ચલીયે આજા આજા બાદલા તોં પાર ચલીયે ઓહ બત્તિયાં બુઝા દિયાં ચન્ના દિયાં ને એક દૂજે ઈત્તે જિસ્માન નુ ઔર જલિયે

જબ એક દૂજે કો હમ દોનો નજરોં સે ખાયેંગે જલને વાલે લોગ જાની ઔર જલાયેંગે

લોકન દીયાં નજર ને કાલિયાં ને દૂર દૂર કર દેન વાલિયાં વે જાની જાની જાની જાની તુઝે તભી લોગોં સે છુપાયે ચાંદની

હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની હમ તુઝકો સનમ ઓહ સનમ ઇતના ચાહેંગે જૈસે ચાંદ કો ચાંદ કો ચાહે ચાંદની

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
અનંત અંબાણીની પગપાળા યાત્રાનું જન્મદિવસે સમાપન,વ્યક્ત કરી આનંદની લાગણી
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad : ડફનાળા પાસે સર્જાયો અકસ્માત, 4 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
ગાંધીનગરમાં શિક્ષીત યુવક-યુવતીઓની આછકલાઈ, વીડિયો થયો વાયરલ
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
અનંત અંબાણીએ 115 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી કર્યા દર્શન
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
ગુજરાતીઓ થશે પરસેવે રેબઝેબ ! આ તારીખથી આકાશમાંથી વરસશે અગનગોળા
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
આ 4 રાશિના જાતકોના આજે ધનલાભ થવાની સંભાવના
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
MBBS વિદ્યાર્થીનીનો VS હોસ્ટેલમાં આપઘાત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
કોજી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ધૂમાડાના ગોટે ગોટા જોવા મળ્યા
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 6 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
આકરા ઉનાળા માટે થઈ જાઓ તૈયાર, આગામી 5 દિવસ પ્રચંડ ગરમીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">