ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ત્રણે શખ્સોએ વ્યસ્ત વિસ્તારમાં કારના કાચ તોડી 25 લાખ રૂપિયાની રોકડ લૂંટી હતી. પોલીસ તપાસમાં લાગી છેcrime