18-12-2025

ક્રિકેટ કરતા 10 ગણી ફૂટબોલ વર્લ્ડ કપની પ્રાઈઝ મની

ભારતીય મહિલા ક્રિકેટ ટીમને વર્લ્ડ કપ જીતવા પર 40 કરોડ રૂપિયાની ઇનામી રકમ મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

ફિફા વર્લ્ડ કપ 2026 જીતનાર ટીમને આ રકમ કરતાં 10 ગણી વધુ ઈનામી રકમ મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

FIFA કાઉન્સિલે વર્લ્ડ કપની ઈનામી રકમમાં વધારો કર્યો, ગયા વર્લ્ડ કપ કરતાં 8 મિલિયન ડોલર વધુ પ્રાઈઝ મની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

2022 વર્લ્ડ કપ વિજેતા આર્જેન્ટિનાને 42 મિલિયન ડોલર એટલે 350 કરોડ રૂપિયા ઈનામી રકમ મળી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે, વિજેતા ટીમને રેકોર્ડ 50 મિલિયન ડોલર (આશરે 452 કરોડ રૂપિયા) ઈનામી રકમ મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

જ્યારે રનર-અપ ટીમને 33 મિલિયન ડોલર (298 કરોડ રૂપિયા) મળશે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

આ વખતે અમેરિકા, કેનેડા, મેક્સિકોમાં આયોજિત ટુર્નામેન્ટની ઈનામી રકમમાં  વધારો થયો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટુર્નામેન્ટના ડ્રોમાં ભાગ લીધો હતો, જેમાં 48 ટીમોને 12 જૂથોમાં વહેંચવામાં આવી હતી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM