Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 25 ફેબ્રુઆરી: પૈસાની લેવડ-દેવડ આજે મોકૂફ રાખો પણ ભાગીદારી સંબંધિત ધંધામાં સફળતા મળશે

Aaj nu Rashifal: આજનો દિવસ ઉત્તમ રહેશે. કેટલાક સમયથી મનમાં ચાલી રહેલ કોઈપણ સંઘર્ષ પણ સમાપ્ત થશે. નજીકના લોકો સાથેની મુલાકાતથી ખુશી મળશે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 25 ફેબ્રુઆરી: પૈસાની લેવડ-દેવડ આજે મોકૂફ રાખો પણ ભાગીદારી સંબંધિત ધંધામાં સફળતા મળશે
Horoscope Today Scorpio
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 6:07 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક રાશિ

આજનો દિવસ ઉત્તમ રહેશે. કેટલાક સમયથી મનમાં ચાલી રહેલ કોઈપણ સંઘર્ષ પણ સમાપ્ત થશે. નજીકના લોકો સાથેની મુલાકાતથી ખુશી મળશે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ટૂંક સમયમાં કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરવા જઈ રહ્યા છે.

નાણાકીય સ્થિતિ થોડી સાધારણ રહેશે. સાસરિયાં સાથે કોઈ વાતને લઈને ગેરસમજ થઈ શકે છે. નાની નાની બાબતો પર ઝઘડો કરવો યોગ્ય નથી. જો કે સમય સાથે બધું સ્થાયી થઈ જશે.

ગુજરાતી દુલ્હન બની રાધિકા, ફર્સ્ટ લુક આવ્યો સામે, જુઓ તસવીર
Welcome Mommy, અનંત રાધિકાના લગ્ન માટે Jio સેન્ટર પહોંચી દીપિકા પાદુકોણ, જુઓ વીડિયો
આ મુસ્લિમ દેશમાં થયો હતો સૌથી ધનિક વ્યક્તિનો જન્મ
હાર્દિક પંડયાને નતાશા ભાભી નહીં, આ મહિલાનો છે સપોર્ટ
અનંત રાધિકાના લગ્નમાં ન ગયો મુંબઈ ઇન્ડિયન્સનો પૂર્વ કેપ્ટન રોહિત શર્મા, સામે આવ્યું કારણ
તુલસીના પાન તોડતી વખતે આ શબ્દો બોલો, બધી મુશ્કેલીઓ થશે દૂર

આ સમયે વ્યવસાયમાં ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. ઘણી હરીફાઈનો સામનો કરવો પડી શકે છે. પૈસાની લેવડ-દેવડ આજે મોકૂફ રાખો પણ ભાગીદારી સંબંધિત ધંધામાં સફળતા મળશે. ઓફિસનું વાતાવરણ પણ હળવું રહેશે.

લવ ફોકસ– પારિવારિક જીવન સ્થાયી થશે. ઘરમાં પ્રેમ અને સકારાત્મક ઉર્જાથી ભરેલું વાતાવરણ રહેશે.

સાવચેતી– પગ અને એડીમાં દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આ સમયે તમારે શારીરિક રીતે પણ થોડો આરામ કરવાની જરૂર છે.

લકી કલર -ક્રીમ લકી અક્ષર-આર ફ્રેન્ડલી નંબર-3

Latest News Updates

MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">