AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 41 જેટલા દર્દીઓને બચાવતા મહિલા PSI,પીપીઇ કીટ વિના જ લોકોની ચીસ સાંભળી હોસ્પિટલની અંદર જઈ લોકોના જીવ બચાવ્યા

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 41 જેટલા દર્દીઓને બચાવી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા જેમાં એક મહિલા પીએસઆઈએ લોકોના જીવ બચાવવા ન તો પોતાના જીવની પરવા કરી કે ન તો કોરોનાના ડર રાખ્યો. તેઓ પીપીઇ કીટ વિના જ લોકોની ચીસ સાંભળી હોસ્પિટલની અંદર દોડી ગયા અને લોકોને ઉગારી લીધા. મહિલા પોલીસના આ સાહસ અને તેમની કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ […]

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 41 જેટલા દર્દીઓને બચાવતા મહિલા PSI,પીપીઇ કીટ વિના જ લોકોની ચીસ સાંભળી હોસ્પિટલની અંદર જઈ લોકોના જીવ બચાવ્યા
http://tv9gujarati.in/shrey-hospital-n…loko-ne-bachavya/
| Updated on: Aug 07, 2020 | 1:21 PM
Share

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં 41 જેટલા દર્દીઓને બચાવી અન્ય હોસ્પિટલમાં ખસેડાયા જેમાં એક મહિલા પીએસઆઈએ લોકોના જીવ બચાવવા ન તો પોતાના જીવની પરવા કરી કે ન તો કોરોનાના ડર રાખ્યો. તેઓ પીપીઇ કીટ વિના જ લોકોની ચીસ સાંભળી હોસ્પિટલની અંદર દોડી ગયા અને લોકોને ઉગારી લીધા. મહિલા પોલીસના આ સાહસ અને તેમની કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ પણ વખાણી હતી.

g clip-path="url(#clip0_868_265)">