T20 વર્લ્ડ કપ 2024 ન્યૂઝ
2 | Rohit Sharma | 257 | |
3 | Travis Head | 255 | |
4 | Quinton de Kock | 243 | |
5 | Ibrahim Zadran | 231 |
2 | Arshdeep Singh | 17 | |
3 | Jasprit Bumrah | 15 | |
4 | Anrich Nortje | 15 | |
5 | Rashid Khan | 14 |
2 | Akeal Hosein | 5/11 | |
3 | Anrich Nortje | 4/7 | |
4 | Tanzim Hasan Sakib | 4/7 | |
5 | Arshdeep Singh | 4/9 |
આઈસીસીની 3 મોટી ઈવેન્ટમાંતી એક છે ટી20 વર્લ્ડકપ, આ ટૂર્નામેન્ટની શરુઆત 2007માં થઈ હતી. ટીમ ઈન્ડિયા આ 20 ઓવરના વર્લ્ડકપની પહેલી ચેમ્પિયન ટીમ છે. સાઉથ આફ્રિકાની ધરતી પર રમાયેલા ટી20 વર્લ્ડકપની પહેલી સીઝનમાં ભારતીય ટીમે પાકિસ્તાનને હાર આપી ખિતાબ જીત્યો હતો. પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પહેલી સીઝનમાં રનર અપ રહી હતી પરંતુ 2009માં જ્યારે બીજી વખત આ ટૂર્નામેન્ટનું આયોજન થયું તો પાકિસ્તાને ખિતાબ જીત્યો હતો. અત્યારસુધી વેસ્ટઈન્ડિઝ અને ઈંગ્લેન્ડે સૌથી વધુ 2 વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. આમતો ટી20 વર્લ્ડકપનું આયોજન આઈસીસી દર 2 વર્ષ કરે છે પરંતુ 2026 બાદ આ ટૂર્નામેન્ટનું આયોજન 2021માં કરવામાં આવ્યું હતુ. તેનું કારણ 2017માં આઈસીસીએ ચેમ્પિયન ટ્રોફીનું આયોજન કર્યું હતુ, ત્યારબાદ કોરોના મહામારી 2020 રહી હતી.
પ્રશ્ન-T20 વર્લ્ડ કપની પ્રથમ સીઝન ક્યાં રમાઈ હતી?
જવાબ :- T20 વર્લ્ડ કપની પ્રથમ સીઝન સાઉથ આફ્રિકામાં રમાઈ હતી.
પ્રશ્ન- T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતનાર પ્રથમ ટીમ કઈ છે?
જવાબ :- ભારતે T20 વર્લ્ડ કપનો પહેલો ખિતાબ જીત્યો છે.
પ્રશ્ન- પાકિસ્તાન અત્યાર સુધીમાં કેટલી વખત T20 વર્લ્ડ કપ જીત્યું છે?
જવાબ :- પાકિસ્તાન અત્યાર સુધી એક વખત T20 વર્લ્ડ કપ જીતી ચૂક્યું છે.