AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

What Gujarat Thinks Today : વિધાનસભામાં 156 બેઠકો જીત્યા બાદ પણ પાટીલને હજૂ ખુંચે છે કઇ વાત ? જુઓ વીડિયો

TV9નાં સૌથી મોટા થિંક ફેસ્ટમાં સી. આર. પાટીલે અનેક રાઝ ખોલ્યા હતા.પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અંદાજે 16 કરોડ દરેક ઘરે પાણી પહોંચાડવાનું સપનું પૂર્ણ થયું છે.મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની અન્ય વાતો પણ જાણો.

What Gujarat Thinks Today : વિધાનસભામાં 156 બેઠકો જીત્યા બાદ પણ પાટીલને હજૂ ખુંચે છે કઇ વાત ? જુઓ વીડિયો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2026 | 4:57 PM
Share

અમદાવાદમાં આયોજિત TV9 ગુજરાતી What Gujarat Thinks Todayના કાર્યક્રમમાં CR પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમણે આ કાર્યક્રમમાં ગુજરાતની સફળતા અંગે તેમજ અનેક રાઝ પણ ખોલ્યા હતા.સી.આર. પાટીલ સાથે જળશક્તિ અને જીતની વાત તેમજવિધાનસભામાં 156 બેઠકો જીત્યા બાદ પણ પાટીલને હજૂ ખુંચે છે કઇ વાત? તેમણે કહ્યું કાર્યકરોની નાની મોટી ભૂલ તો થતી રહે છે. 26 સીટ ગુમાવી તેનું દુખ આજે પણ છે. પાટીલનો રેકોર્ડ તોડી શકશે પંચાલ?  તેમણે કહ્યું કે, નવા પ્રદેશ અધ્યક્ષ પણ સક્ષમ છે. જો તેઓ રેકોર્ડ તોડે તો મને આનંદ થશે.

આજે દરેક ઘરમાં સ્વચ્છ પાણી આવી રહ્યું છે

કાર્યક્રમમાં સીઆર પાટીલે કહ્યું દર વર્ષે બહાર શૌચક્રિયા જવાથી 60હજાર જેટલા બાળકો મૃત્યુ પામતા હતા,મોદી સાહેબે નળ સે જલની સુવિધા શરુ કરી છે. 9 કરોડથી વધુ બહેનો પાણી માટે દુર સુધી જતી હતી. તેમજ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અંદાજે 16 કરોડ દરેક ઘરે પાણી પહોંચાડવાનું સપનું પૂર્ણ થયું છે. જે 3 કરોડ ઘરમાં હજુ પાણી આપવાનું છે. તેની કામગીરી ટુંક સમયમાં પૂર્ણ થશે. 8 લાખ બહેનો પાણીનો રિપોર્ટ પણ કર્યો છે. આજે દરેક ઘરમાં સ્વચ્છ પાણી આવી રહ્યું છે.‘હર ઘર જલ’થી ‘નમામિ ગંગે’ પ્રોજકેટ હેઠળ કામ ચાલી રહ્યું છે. લોકો ગંગામાં કચરો ન નાંખે તેના પર પણ કામ ચાલી રહ્યું છે.

એક પોલીસ કોન્સ્ટેબલથી લઈ ભાજપના ગેમ ચેન્જર તરીકે સી આર પાટીલની આવી રહી છે સફર અહી ક્લિક કરો

Follow Us
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
આખરે સૌરાષ્ટ્ર પર થઈ મેઘ મહેર, સુકાઈ રહેલા મોલાતને મળ્યુ નવજીવન- Video
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
Breaking News: રાજ્યના પાટનગરમાં ભારે વરસાદ બાદ સામે આવી હાલાકી
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
વાયરલ થવાની ઘેલછામાં નદીમાં SUV ઉતારી, આગળ જે થયું તે... જુઓ Video
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
ભાણવડમાં મહેલિયે કિધી મહેર અને ધરતી પુત્રોમાં દોડી ગઈ ખુશીની લહેર.....
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
આ એક આઇડિયાથી બાલાજી વેફર્સે કઈ રીતે બજારમાં મચાવી ધૂમ?
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ચીકલિયા રોડ પર ભરાયા
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
રાજકોટમાં ભારે વરસાદ: પોપટપરા નાળું બંધ, જનજીવન ઠપ્પ
g clip-path="url(#clip0_868_265)">