AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકન પેદાશની દાળ પર ભારતના ટેરિફથી ડઘાઈ ગયા ત્યાંના ખેડૂતો, ટ્રમ્પને પત્ર લખીને કહ્યુ મોદીને સમજાવો ટેરિફ પાછો લે- વાંચો

જ્યારે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ લગાવ્યો તો ભારતે પણ એક કાઉન્ટર ટેરિફ લગાવ્યો. એ ટેરિફને કારણે અમેરિકાના ખેડૂતો ડઘાઈ ગયા છે અને તેઓ ભારતના આ ટેરિફને અન્યાયી ગણાવી રહ્યા છે. હવે અમેરિકાના સેનેટર્સે ટ્રમ્પને ચિઠ્ઠી લખી છે. જેમા ટ્ર્મ્પને પીએમ મોદી સાથે વાત કરવાની અપીલ કરાઈ છે. મતલબ સાફ છે કે ભારતના ટેરિફથી અમેરિકાના ખેડૂતોએ લોહી ઉકાળા શરૂ કરી દીધા છે. હવે અમેરિકન સેનેટર્સ ટ્રમ્પને ચિઠ્ઠી લખીને કહી રહ્યા છે કે મહેરબાની કરીને અમેરિકન પલ્સીસ (દાળ) પર લગાવવામાં આવેલા ભારતના ટેરિફમાંથી મુક્તિ અપાવો.

અમેરિકન પેદાશની દાળ પર ભારતના ટેરિફથી ડઘાઈ ગયા ત્યાંના ખેડૂતો, ટ્રમ્પને પત્ર લખીને કહ્યુ મોદીને સમજાવો ટેરિફ પાછો લે- વાંચો
| Updated on: Feb 03, 2026 | 7:14 PM
Share

અમેરિકાએ ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો જેની સામે ભારતે માત્ર તેમની દાળ પર ટેરિફ લગાવ્યો તો તેમના સેનેટર્સે કાગારોળ મચાવી દીધી છે અને ભારતના ટેરિફને અનફેર (અન્યાયી) ગણાવી રહ્યા છે. ભારતના કેસમાં ઉલટુ થઈ રહ્યુ છે, એકતરફ જ્યાં દુનિયા ટ્રમ્પ સામે દયાની માગ કરી રહી છે ત્યાં યુએસ સેનેટર્સ ટ્રમ્પને કહી રહ્યા છે કે તમે મોદીને સમજાવો અને ટેરિફથી આપણા ખેડૂતોને મુક્તિ અપાવો. જો કે આ એજ અમેરિકા છે જેના કોમર્સ સેક્રેટરી હાવર્ડ લુટનિકે એવુ નિવેદન કર્યુ હતુ કે બસ બે મહિનાની અંદર અમેરિકાના ટેરિફના મારથી ભારત ઘૂંટણીએ પડી જશે અને અમારી માફી માગશે. (“India will say Sorry in 2 months”) અને પછી ટ્રમ્પ નક્કી કરશે કે મોદીની સાથે શું કરવાનું છે. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">