(Credit Image : instagram)

02  March

શકીરા ઇસાબેલ મેબારક રિપોલનો જન્મ 2 ફેબ્રુઆરી 1977 ના રોજ કોલંબિયાના બેરેનક્વિલામાં થયો હતો

(Credit Image : instagram)

શકીરાના પિતાનું નામ વિલિયમ મેબારક ચાદિદ છે 

શકીરા

(Credit Image : instagram)

શકીરાની માતાનું નામ નિડિયા રિપોલ ટોરાડો છે 

માતા

(Credit Image : instagram)

શકીરા તેના માતાપિતાનું એકમાત્ર સંતાન છે

એકમાત્ર સંતાન

(Credit Image : instagram)

શકીરાના 8 સાવકા ભાઈ-બહેન છે

  8 સાવકા ભાઈ-બહેન  

(Credit Image : instagram)

શકીરાએ તેની પહેલી કવિતા "લા રોઝા ડી ક્રિસ્ટલ" ('ધ ક્રિસ્ટલ રોઝ') લખી હતી

કવિતા

(Credit Image : instagram)

48 વર્ષીય શકીરા 2026 માં ભારતમાં (મુંબઈ અને દિલ્હી) આવશે

ભારત પ્રવાસ

(Credit Image : instagram)

શકીરા એન્ટોનિયા ડે લા રુઆ 10 વર્ષ બાદ અલગ થયા હતા

  એન્ટોનિયા ડે લા રુઆ  

(Credit Image : instagram)

શકીરાએ સ્પેનિશ ફુટબોલ ખેલાડી જેરાર્ડ પિકે સાથે લગ્ન કર્યા

લગ્ન

(Credit Image : instagram)

શકીરા 2 દીકરાની માતા છે

લગ્ન