AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ

28 ફેબ્રુઆરી, 2026 ના રોજ સવારે ઈઝરાયેલ પર ઈરાન અને અમેરિકાએ હુમલો કર્યો. સુપ્રીમ લીડર અલી ખામેનીના લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા, જેમાં તેમનું મૃત્યુ થયું. બદલામાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો.

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે અગાઉ 2025 માં યુદ્ધ થયું હતું. ઈઝરાયલે 13 જૂન, 2025 ના રોજ સવારે ઈરાન પર હુમલા શરૂ કર્યા. ઈઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તેણે ઈરાનના પરમાણુ મથકોને નિશાન બનાવ્યા કારણ કે તે ઈઝરાયેલની સુરક્ષા માટે નોંધપાત્ર ખતરો હતા. 15 જૂનના રોજ, ઈરાન અને અમેરિકા વચ્ચે ઓમાનમાં તેમના પરમાણુ કાર્યક્રમો અંગે વાટાઘાટોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઈઝરાયેલે એક હુમલો શરૂ કર્યો જેના કારણે તે મુલતવી રહી. બંને દેશો યુદ્ધમાં ડૂબી ગયા. ઈરાને ઈઝરાયલની રાજધાની તેલ અવીવને નિશાન બનાવીને મિસાઈલો પણ છોડી. 22 જૂનના રોજ, અમેરિકાએ તેના B-2 બોમ્બરથી ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરીને સંઘર્ષમાં પ્રવેશ કર્યો. ઈરાને 23 જૂને કતારમાં અમેરિકન લશ્કરી થાણાઓને નિશાન બનાવીને બદલો લીધો. થોડા કલાકોમાં જ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી. આમ, 12 દિવસની ભીષણ લડાઈ પછી, યુદ્ધવિરામ થયુ.

Read More

Breaking News : તેલના ભાવ ઘટશે, ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે, જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન

ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન સાથેનું યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે અને તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થશે. ટ્રમ્પ અનુસાર, અમેરિકાએ ઈરાનની પરમાણુ ક્ષમતા નબળી પાડી છે.

1 અબજ બેરલ તેલ ગાયબ ! દુનિયા પાસે બચ્યો છે માત્ર 10% ઇમરજન્સી ઓઇલ સ્ટોક ! શું ભારતે ડરવાની જરૂર છે?

યુદ્ધો અને સપ્લાયની ખેંચતાણ વચ્ચે વૈશ્વિક તેલ બજારમાં મોટો ભુકંપ ! દુનિયાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ ઝડપથી તળિયે પહોંચી રહ્યો છે. અમેરિકા, ચીન અને ભારત જેવા દેશો દરરોજ કરોડો લીટર તેલ વાપરી રહ્યા છે. જો કોઈ નવો આંચકો આવશે તો શું થશે? જાણો શું ભારતે ડરવાની જરૂર છે?

Breaking News : ઈરાન સામે યુદ્ધમાં ખુડદો બોલાઈ ગયો ! હવે હમણા અમેરિકા યુદ્ધનું નામ નહીં લે, દુશ્મને ફાઈટર જેટ, હેલિકોપ્ટર, ડ્રોન તોડી પાડ્યા

અમેરિકા અને ઈઝરાયલ બન્નેએ ભેગા મળીને આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન વિરુદ્ધ હુમલો કર્યો, જેનાથી મધ્ય પૂર્વમાં તીવ્ર સંઘર્ષ શરૂ થયો. આના જવાબમાં, ઈરાને પણ મધ્ય પૂર્વના વિવિધ દેશોમાં આવેલા અમેરિકી લશ્કરી થાણાઓને નિશાન બનાવીને મોટા પાયે નુકસાન પહોચાડ્યું છે.

Breaking News : ખૂબ ખરાબ રીતે મારીશ… ભારતીય પાઇલટ સ્મિત માટે ટ્રમ્પે આપી ઈરાનને ધમકી, કહ્યું ટેન્શન ન લો કામ ચાલુ છે !

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે પ્રારંભિક માહિતીના આધારે, ફ્લાયદુબઈના કો-પાયલોટનું ઈરાન સાથે જોડાણ છે. જોકે, સત્તાવાર માહિતી હજુ સુધી મળી નથી. કો પાયલટે છરી મારી અને વિમાનનો નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો

Breaking News : ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા માટે USA સામે મૂકી 7 શરત, હવે બોલ ટ્રમ્પની કોર્ટમાં

ઈરાને યુદ્ધનો અંત લાવવા માટે અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરવા માટે સાત શરતો રજૂ કરી છે. તેમાં દુશ્મનાવટનો અંત લાવવા, અટકાવવામાં આવેલા ભંડોળને મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી હટાવવા સહીતની બાબતનો સમાવેશ થાય છે. જો કે આ શરતોની સાથેસાથે ઈરાને નિર્ણાયક યુદ્ધ લડવાની ચેતવણી પણ ઉચ્ચારી છે.

સોના-ચાંદીના રોકાણકારો ચિંતામાં મુકાયા? પશ્ચિમ એશિયાના યુદ્ધ વચ્ચે ભડકે બળ્યા કાચા તેલના ભાવ, સોનાની ચમક કેમ અચાનક ગાયબ થઈ ગઈ?

પશ્ચિમ એશિયાના યુદ્ધ અને હુમલા વચ્ચે ક્રૂડ ઓઇલ 106ડૉલરને પાર પહોંચી ગયું છે! બીજી તરફ, આંતરરાષ્ટ્રીય માર્કેટના મોટા ખેલ વચ્ચે સોના અને ચાંદીમાં અચાનક મોટો કડાકો બોલાયો છે, શું રોકાણકારોના પૈસા ડૂબી જશે?

Breaking News: ક્રૂડ ઓઇલ ભડકે બળ્યું, બ્રેન્ટ ક્રૂડ 108 ડોલરને પાર, પેટ્રોલ-ડીઝલ થશે મોંઘા…

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સૈન્ય તણાવ તેમજ સાઉદી અરેબિયામાં ઉત્પાદન ઘટવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ 108 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયું છે. ક્રૂડ મોંઘું થવાથી ભારતનું ઇમ્પોર્ટ બિલ વધવાની અને પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા છે.

Breaking News : યુદ્ધ જહાજ પર મિસાઇલ હુમલાથી ગુસ્સે ભરાયેલા અમેરિકાએ 5 ઇરાની તેલ ટેન્કરોનો નાશ કર્યો

ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા અમેરિકન યુદ્ધ જહાજ પર મિસાઈલ હુમલાના પ્રયાસના જવાબમાં અમેરિકાએ પાંચ ઈરાની તેલ ટેન્કરોનો નાશ કર્યો છે.

Breaking News: 90% વેપાર પોતાની કરન્સીમાં, BRICS દેશોના નિર્ણયથી ડૉલરનું વર્ચસ્વ ઘટ્યું ! લીડરશિપ બદલ રશિયાએ કર્યા ભારતના વખાણ

વિશ્વ વેપારમાં દાયકાઓથી ચાલતા અમેરિકન ડૉલરના એકચક્રી શાસનને તોડવા BRICS દેશોએ એવો મોટો દાવ ખેલ્યો છે જેનાથી પશ્ચિમી દેશોમાં ફફડાટ વ્યાપી ગયો છે! રશિયા અને સભ્ય દેશો વચ્ચેના 90 ટકા વ્યવહારોમાં આખરે કેવો મોટો ઉલટફેર થયો અને આ આખી વ્યૂહરચનામાં ભારતની ભૂમિકા કેમ નિર્ણાયક બની? જાણો અંદરની સમગ્ર હકીકત.

ભારતને જેટલું જોઈશે તેટલું ક્રૂડ ઓઇલ આપીશું, ટેરિફની ધમકીઓ વચ્ચે રશિયાએ વ્યક્ત કર્યો અતૂટ ભરોસો

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ભારેખમ ટેરિફ લાદવાની ધમકીઓ વચ્ચે વૈશ્વિક ઊર્જા બજારમાં મોટો ભૂકંપ આવ્યો છે! શું દબાણ સામે ભારત પોતાના નિર્ણયો બદલશે કે પછી રશિયા સાથે મળીને કોઈ મોટો દાવ રમશે? ભારતમાં રશિયન રાજદૂતના એક નિવેદને સુપરપાવર દેશોની ઊંઘ ઉડાડી દીધી છે. જાણો શું છે રશિયાનો નવો પ્લાન.

Baba Vanga : સપ્ટેમ્બર 2026 માં સાચી પડી શકે છે બાબા વેંગાની આ ખતરનાક ભવિષ્યવાણી, ધ્રૂજી ઊઠશે રુવાંડા

શું સપ્ટેમ્બર 2026 માનવ ઇતિહાસનો સૌથી કાળો અધ્યાય સાબિત થશે? બાબા વેંગાના દાવા મુજબ મહાભૂકંપ તો માત્ર શરૂઆત છે, ખરી તબાહી તો આકાશમાંથી આવવાની બાકી છે. વાંચો આ ચોંકાવનારો દાવો.

અમેરિકાનો 32 દિવસ બાદ ઈરાન પર હુમલો, તહેરાને પણ કર્યો પ્રતિકાર, 2ના મોત

આ હુમલો એવા સમયે થયો હતો જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે કહ્યું હતું કે તે ઈરાન સાથેના સંઘર્ષને સમાપ્ત કરવા માટે લશ્કરી કાર્યવાહીને બદલે આર્થિક દબાણ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ સુધારેલી વ્યૂહરચનાનો પાયો તેહરાન સાથે વેપાર ચાલુ રાખતા દેશો અથવા સંસ્થાઓને દંડ કરવાની ધમકી ઉચ્ચારવામાં આવી છે.

ખાડી યુદ્ધમાં અમેરિકાની ખુલી પોલ, મિસાઈલો ખૂટી પડતાં ટ્રમ્પને રોકવું પડ્યું હતું ઈરાન સામેનું યુદ્ધ ?

અમેરિકા એ વાત સારી રીતે જાણે છે કે જ્યારે શસ્ત્રાગારો ખાલી થઈ જાય, ત્યારે કૂટનીતિમાં દેખાવાનો સહારો લેવો પડે છે. સ્વાંગ રચવો પડે છે. અને અમેરિકા આ સમયે બરાબર એવું જ કરી રહ્યું છે.

Breaking News : ઈરાન-અમેરિકા વિવાદ વચ્ચે ભારતને LPG માટે રાહત, કટોકટીમાં કામ આવ્યો આ નવો દેશ !

ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ હજુ પૂરું થયું નથી. હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોનો ટ્રાફિક ઠપ્પ થઈ ગયો છે. આના કારણે ભારતમાં LPG ની અછત સર્જાઈ છે. આવી સ્થિતિમાં, એક નવો હરીફ સામે આવ્યો છે.

ક્રૂડ ઓઇલ $95 પર પહોંચતાં સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ પર સંકટ : SGCCIએ કેન્દ્રીય મંત્રી પાસે માંગી કસ્ટમ ડ્યુટીમાં રાહત

મિડલ ઈસ્ટમાં તણાવ વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ 95 ડૉલરે પહોંચતાં પોલિએસ્ટરના કાચા માલ PTA અને MEG ની અછત તથા ભાવવધારો થયો છે. તહેવારો પહેલાં ઉદ્યોગને બચાવવા SGCCIએ કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રીને કસ્ટમ ડ્યુટી નાબૂદ કરવા પત્ર લખ્યો છે.

સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
સરકારી અધિકારીઓ અમને અંદરની માહિતી આપી રહ્યા છે: રાહુલ ગાંધી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
અમરેલીમાં તેલનું ટેન્કર પલટ્યું, તેલ લેવા માટે લોકોએ કરી પડાપડી
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
જો કોઈ મોટી દુર્ઘટના થાય તો ખેલૈયાઓની સુરક્ષાની જવાબદારી કોની?
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
નવસારી મહાનગરપાલિકામાં 600થી વધુ કર્મચારીઓની હડતાળ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
વડોદરા યુનાઈટેડ વે ગરબામાં પ્રથમ નોરતે મોબાઈલ ચોરીનો વિવાદ
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
દિલ્લી-NCRમાં વાતાવરણમાં પલટો, ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયાં
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
મોરબીના હળવદમાં જૂથ અથડામણ, રસ્તા પરની બોલાચાલી
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
g clip-path="url(#clip0_868_265)">