AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયન ગર્લનો ક્રેઝ ! ગોરી મેમનો દેશી અંદાજ જોઈ ‘સોશિયલ મીડિયા’ ઘેલું થયું, એવી કમર લચકાવી કે લાખો લોકો દિલ હારી બેઠા

સોશિયલ મીડિયા પર અત્યારે રશિયન સુંદરી પર દેશી હોળીનો રંગ ચડ્યો છે, જેને જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઇન્ટરનેટ પર આ રશિયન ગર્લનો ક્રેઝ એટલો વધ્યો છે કે, ગોરી મેમનો આવો દેશી અંદાજ જોઈ આખું 'સોશિયલ મીડિયા' ઘેલું થયું છે.

રશિયન ગર્લનો ક્રેઝ ! ગોરી મેમનો દેશી અંદાજ જોઈ 'સોશિયલ મીડિયા' ઘેલું થયું, એવી કમર લચકાવી કે લાખો લોકો દિલ હારી બેઠા
Image Credit source: @tatianaromanoff
| Updated on: Feb 25, 2026 | 3:18 PM
Share

સોશિયલ મીડિયા પર ડાન્સના એકથી એક ચડિયાતા અને રમુજી વીડિયો (Dance Video) વાયરલ થતા રહે છે. કેટલાક ડાન્સ વીડિયો તો એવા હોય છે કે, જે જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે, જ્યારે અમુક વીડિયો લોકોને પણ ઝૂમવા પર મજબૂર કરી દે છે. કેટલીકવાર તો ઓરિજિનલ ડાન્સ જોઈને દુનિયા તેની દીવાની થઈ જાય છે.

ડાન્સ વીડિયો વાયરલ

યુઝર્સ કેટલાંક ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કરે છે, તેના વખાણ કરે છે અને ઘણીવાર તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપે છે. એવામાં ફરી એકવાર આવો જ એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે કે, જેને જોઈને દરેક ભારતીય ઝૂમી ઉઠ્યો છે.

જણાવી દઈએ કે, હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. ભારતમાં હોળીનો ઉત્સાહ ચારેય બાજુ જોવા મળે છે. આટલું જ નહીં હોળી પર અનેક ગીતો પણ બન્યા છે, જેના પર લોકો મન મૂકીને નાચે છે. એવામાં, આ વાયરલ વીડિયોમાં એક રશિયન મહિલાએ હોળીના ગીત પર ડાન્સ કરીને ધૂમ મચાવી દીધી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બેકગ્રાઉન્ડમાં હોળીનું ગીત વાગી રહ્યું છે અને રશિયન મહિલા ભારતીય પોશાકમાં જોરદાર ઠુમકા લગાવી રહી છે.

છોકરીએ લોકોને દીવાના બનાવી દીધા

આ ડાન્સ વીડિયો જોઈને તમને પણ ઝૂમવાનું મન થઈ જશે. આટલું જ નહીં, આ ડાન્સ વીડિયોએ અનેક લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયોને ‘tatianaromanoff’ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં જ લાખો લોકો આ વીડિયો જોઈ ચૂક્યા છે, જ્યારે હજારો લોકોએ તેને પસંદ કર્યો છે.

લોકો આ ડાન્સ વીડિયોના ખૂબ વખાણ પણ કરી રહ્યા છે. કોઈનું કહેવું છે કે, આ ડાન્સે દિલ જીતી લીધું, તો કોઈ કહી રહ્યું છે કે, રશિયન મહિલાનો સ્વેગ અનોખો છે.

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Follow Us
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
નાણાકીય લાભ થવાની શક્યતા છે, માતા-પિતાને ભેટ આપો
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ફ્લાઇટમાં જઈ ચોરી કરતી ગેંગ ઝડપાઈ: બનાસકાંઠા પોલીસે 2 આરોપી પકડ્યા
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
ચાંદખેડામાં 3 વર્ષની બાળકીના મોતનું રહસ્ય ખુલ્યું - જુઓ Video
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
વડોદરા: કેનાલ નિર્માણમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, સાંસદે આપી તપાસની સૂચના
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
રાજકોટ: ધાર્મિક દબાણો હટાવવાના વિરોધમાં કોંગ્રેસની રામધૂન
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
અમદાવાદ: તળાવોના બ્યુટીફીકેશન મુદ્દે અમિત શાહની ઉચ્ચસ્તરીય બેઠક
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
નર્મદા કલેક્ટર બેઠક તોફાની: રસ્તા-પાણી મુદ્દે નેતાઓ અધિકારીઓ પર વરસ્યા
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
અમદાવાદમાં AMC એ પાણીપુરીની લારી સીલ કરી ફટકાર્યો ₹10,000 નો દંડ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
Breaking News: સાંભાર-ચટણીમાં ઝેરી રંગ બદલ 6 માસની જેલ
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
અમદાવાદમાં પાણીપુરીમાંથી નીકળ્યું હાડકું ! વીડિયો થયો વાયરલ-Video
g clip-path="url(#clip0_868_265)">