(Credit Image : instagram)

03  March

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સેમિફાઇનલ મેચ 5 માર્ચે મુંબઈમાં રમાઈ શકે છે

(Credit Image : instagram)

ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકની ગર્લફ્રેન્ડ લ્યુસી લાઇલ્સ છે

હેરી બ્રુક

(Credit Image : instagram)

હેરી બ્રુક સુંદરતાથી બોલિવુડ અભિનેત્રીઓને ટકકર આપે છે

ફિયાન્સી

(Credit Image : instagram)

 તેમણે માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે

અભ્યાસ

(Credit Image : instagram)

હેરી બ્રુકની ફિયાન્સે બિઝનેસ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી છે

બિઝનેસ મેનેજમેન્ટ

(Credit Image : instagram)

હેરી બ્રુકની લેડી લક છે લ્યુસી લાઈલ્સ

  લ્યુસી લાઈલ્સ

(Credit Image : instagram)

ઈંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રુકે ગર્લફ્રેન્ડ સાથે સગાઈ કરી છે

સગાઈ

(Credit Image : instagram)

હેરી બ્રુક અને લ્યુસી લાઈલ્સે 7 ઓક્ટોબર 2025ના રોજ સગાઈ કરી છે

હેરી બ્રુક 

(Credit Image : instagram)

હેરી બ્રુકને ચીયર કરવા સ્ટેડિયમમાં જોવા મળે છે લ્યુસી

ચીયર

(Credit Image : instagram)

 લ્યુસી લાઇલ્સ ભારત પણ આવી ચૂકી છે

ભારત