(Credit Image : instagram)

01: March

ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચેના જંગ

(Credit Image : instagram)

 બોલિવુડ અભિનેત્રી ઈશા ગુપ્તા યુએઈમાં ફસાઈ 

ઈશા ગુપ્તા

(Credit Image : instagram)

કહ્યું મને આશા છે કે હું જલ્દી ઘરે જઈશ

દુબઈ

(Credit Image : instagram)

અભિનેત્રીએ અબુ ધાબીનો એક ફોટો શેર કર્યો, જેમાં આકાશમાં ડ્રોન દેખાઈ રહ્યા છે

ડ્રોન

(Credit Image : instagram)

યુએઈના દુબઈમાં પણ ડ્રોન હુમલો થયો હતો

ડ્રોન હુમલો

(Credit Image : instagram)

દુબઈ અનેક ભારતીય સેલિબ્રિટીઓનું ઘર છે, અનેક સ્ટાર અહી રહે છે

  સેલિબ્રિટીઓનું ઘર 

(Credit Image : instagram)

યુદ્ધ શરૂ થતાં જ હવાઈ સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી હતી

હવાઈ સેવા

(Credit Image : instagram)

 અભિનેત્રી સોનલ ચૌહાણ પણ દુબઈમાં ફસાયેલી છે

સોનલ ચૌહાણ

(Credit Image : instagram)

બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ પણ દુબઈમાં ફસાઈ

પીવી સિંધુ

(Credit Image : instagram)

સાઉથ અભિનેતા વિષ્ણુ માંચુ દુબઈમાં ફસાયો

વિષ્ણુ માંચુ