T20 વર્લ્ડ કપ 2024 Most Wickets
| pos | player | Mat | Overs | Mdns | Runs | Wkts | 3-FERS | 5-FERS | Econ | BBF |
|---|---|---|---|---|---|---|---|---|---|---|
| 1 | Fazalhaq Farooqi | 8 | 25.2 | 0 | 160 | 17 | 3 | 1 | 6.31 | 5/9 |
| 2 | Arshdeep Singh | 8 | 30 | 0 | 215 | 17 | 3 | 0 | 7.16 | 4/9 |
| 3 | Jasprit Bumrah | 8 | 29.4 | 2 | 124 | 15 | 2 | 0 | 4.17 | 3/7 |
| 4 | Anrich Nortje | 9 | 35 | 0 | 201 | 15 | 1 | 0 | 5.74 | 4/7 |
| 5 | Rashid Khan | 8 | 29 | 0 | 179 | 14 | 3 | 0 | 6.17 | 4/17 |
| 6 | Rishad Hossain | 7 | 25 | 0 | 194 | 14 | 3 | 0 | 7.76 | 3/22 |
| 7 | Naveen-ul-Haq | 8 | 26.4 | 0 | 160 | 13 | 2 | 0 | 6.00 | 4/26 |
| 8 | Kagiso Rabada | 9 | 31 | 2 | 195 | 13 | 1 | 0 | 6.29 | 3/18 |
| 9 | Adam Zampa | 7 | 28 | 0 | 187 | 13 | 1 | 0 | 6.67 | 4/12 |
| 10 | Alzarri Joseph | 7 | 24.3 | 0 | 177 | 13 | 1 | 0 | 7.22 | 4/19 |
| 11 | Tanzim Hasan Sakib | 7 | 24 | 2 | 149 | 11 | 2 | 0 | 6.20 | 4/7 |
| 12 | Keshav Maharaj | 8 | 28 | 0 | 175 | 11 | 1 | 0 | 6.25 | 3/27 |
| 13 | Andre Russell | 7 | 20.1 | 0 | 141 | 11 | 1 | 0 | 6.99 | 3/31 |
| 14 | Tabraiz Shamsi | 5 | 16.5 | 0 | 128 | 11 | 3 | 0 | 7.60 | 4/19 |
| 15 | Hardik Pandya | 8 | 25 | 2 | 191 | 11 | 2 | 0 | 7.64 | 3/20 |
T20 World Cup 2026 માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ થઈ, જાણો શું છે ખાસિયત
T20 World Cup 2026 Schedule : T20 વર્લ્ડ કપનું ભારતીય ટીમનું શેડ્યૂલ જુઓ, એક મેચ અમદાવાદમાં રમાશે
Breaking News : T20 વર્લ્ડ કપ 2026 માટે રોહિત શર્માને મળી મોટી જવાબદારી, જય શાહે કરી મોટી જાહેરાત
Breaking News : T20 વર્લ્ડ કપ 2026 નું શેડ્યુલ જાહેર, આ દિવસે થશે ભારત-પાકિસ્તાનની ટક્કર
T20 World Cup 2026 : થઈ જાવ તૈયાર, આજે ટી20 વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત કરવામાં આવશે
IND vs PAK : ભારત-પાકિસ્તાનની ફરી થશે ટક્કર, T20 વર્લ્ડ કપમાં આ દિવસે યોજાશે મહામુકાબલો!
ICC Men’s T20I World Cup 2026 ની ફાઇનલ મેચ ગુજરાતમાં રમાશે ! મુંબઈમાં સેમિફાઇનલ, જાણો કેવું હશે શિડ્યુલ
અમદાવાદમાં રમાશે T20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ? આ 5 શહેરો કરી શકે છે મેચોનું આયોજન
ભારતે 3 ODI વર્લ્ડ કપ અને 2 ટી20 વર્લ્ડકપ સહિત 5 વર્લ્ડકપ જીત્યા, જુઓ ફોટો
World Cup : ભારતે અત્યારસુધી 5 વર્લ્ડકપ જીત્યા, જુઓ ફોટો
વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનનો છોકરીઓ સાથે અશ્લીલ વાતો કરતો ઓડિયો લીક, ટીમમાંથી કાઢી મૂકવામાં આવ્યો
માત્ર 30 લાખની વસ્તી ધરાવતો દેશ ભારતમાં યોજાનાર T20 વર્લ્ડ કપ 2026 માટે થયો ક્વોલિફાય
T20 વર્લ્ડકપ સૌથી વધારે વિકેટ લેનાર બોલરને એક ટ્રોફી સહિત પ્રાઈઝમની આપવામાં આવે છે. ટી20 વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધારે વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો આ લિસ્ટમાં ટોપ પર બાંગ્લાદેશનો સ્પિનર શાકિબ અલ હસન છે. શાકિબએ સૌથી વધારે 47 વિકેટ લીધી છે. ત્યાર બાદ શાહિદ આફરિદીએ 39 અને મલિંગાએ 38 વિકેટ લીધી છે. ભારત તરફથી ટી20 વર્લ્ડકપમાં સૌથી વધારે વિકેટ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી છે. અશ્વિને 24 મેચમાં 32 વિકેટ લીધી છે.
પ્રશ્ન- T20 વર્લ્ડકપમાં સૌથી વધારે વિકેટ ક્યા બોલરના નામે છે?
જવાબ :- ટી20 વર્લ્ડકપમાં સૌથી વધારે વિકેટ બાંગ્લાદેશના શાકિબ અલ હસને લીધી છે. તેના નામે કુલ 47 વિકેટ છે.
પ્રશ્ન- T20 વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર કોણ છે?
જવાબ :- T20 વર્લ્ડકપમાં સૌથી વધારે 32 વિકેટ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને લીધી છે.



















