T20 વર્લ્ડ કપ 2024 પોઈન્ટ ટેબલ
T20 વર્લ્ડકપનું પોઈન્ટ ટેબલએ જણાવે છે કે, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમ કયા નંબર પર છે. પોઈન્ટ ટેબલ દ્વારા ટૂર્નામેન્ટમાં ટીમની સ્થિતિ સિવાય તેની પ્રદર્શનની પણ જાણ થાય છે. પોઈન્ટ ટેબલમાં કેટલીક વખત ટીમના અંક સમાન હોય છે પરંતુ તેનું રેન્કિંગ ઉપર-નીચે હોય છે. રેન્કિંગમાં આ ફર્ક માત્ર પોઈન્ટ ટેબલમાં રહેલી ટીમના નેટ રન રેટના કારણે થાય છે. એટલે કે, ટીમ માટે પોઈન્ટ ટેબલ માત્ર અંક મેળવવા માટે જરુરી નથી પરંતુ રન રેટનું પણ ધ્યાન રાખવામાં આવે છે. ટી20 વર્લ્ડકપનું પોઈન્ટ ટેબલમાં ભાગ લેનારી તમામ ટીમ માટે ફાઈનલ સુધી પહોંચવાનો રસ્તો જોવા મળે છે. જે ટીમ ટોપ લિસ્ટમાં હોય છે તેને ફાયદો મળે છે.
પ્રશ્ન- પોઈન્ટ ટેબલ શું છે?
જવાબ :- પોઈન્ટ ટેબલથી ટૂર્નામેન્ટની સ્થિતિ તેમજ તેના રેન્કિંગની પણ ખબર પડે છે.
પ્રશ્ન- પોઈન્ટ ટેબલનો ઉપયોગ કઈ ટૂર્નામેન્ટમાં થાય છે?
જવાબ :- પોઈન્ટ ટેબલનો ઉપયોગએ ટૂર્નામેન્ટમાં થાય છે જેમાં 3 થી વધારે ટીમ રમતી હોય.
પ્રશ્ન- પોઈન્ટ ટેબલમાં ટીમના પોઈન્ટ સરખા હોય તો તેની રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે?