Gujarati Video : સાગરદાણ કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મોટી રાહત, સેશન્સ કોર્ટે સજા પર સ્ટે આપ્યો

| Edited By: | Updated on: Jul 21, 2023 | 5:30 PM

મહત્વપૂર્ણ છે કે અગાઉ કોર્ટે દોષિત ઠેરવતા તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.ત્યારે જેલમાં બંધ તમામ આરોપીઓને 50 હજારના જામીન પર મુકત કરવા કોર્ટે આદેશ કર્યો છે.

Mehsana : મહેસાણાના ચકચારી સાગરદાણ કૌભાંડ (Sagardan Scam) કેસમાં પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીને(Vipul Chaudhary)  મોટી રાહત મળી છે.મહેસાણાની સેશન્સ કોર્ટે વિપુલ ચૌધરી સહિત તમામ 15 આરોપીની 7 વર્ષની સજા પર સ્ટે આપ્યો છે. આની સાથે જ ચૌધરી સહિતના તમામ આરોપીઓના જામીન પણ મંજૂર કર્યા છે.

આ પણ વાંચો : ભારે વરસાદે ભાવનગર કોર્પોરેશનના પ્રિમોન્સૂન કામગીરીની ખોલી પોલ, જુઓ-VIDEO

મહત્વપૂર્ણ છે કે અગાઉ કોર્ટે દોષિત ઠેરવતા તમામ આરોપીઓને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી.ત્યારે જેલમાં બંધ તમામ આરોપીઓને 50 હજારના જામીન પર મુકત કરવા કોર્ટે આદેશ કર્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો