AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plant in Pot: ગાર્ડનિંગનો શોખ છે પણ માટીની જગ્યા નથી? આ 6 છોડ માત્ર એક ગ્લાસ પાણીમાં ઉગાડો, ફૂલો પણ ખીલશે!

શહેરોમાં માટી અને જગ્યાના અભાવે ગાર્ડનિંગ કરવું મુશ્કેલ છે, પરંતુ ગાર્ડનિંગ એક્સપર્ટે એવા 6 છોડ જણાવ્યા છે જે માત્ર પાણીમાં જ આસાનીથી ઉગે છે અને ઘરને લક્ઝરી લુક આપે છે.

| Updated on: Feb 22, 2026 | 3:39 PM
Share
શહેરોની ભાગદોડ ભરેલી જિંદગીમાં ગાર્ડનિંગનો શોખ પૂરો કરવો ઘણીવાર પડકારજનક બની જાય છે, ખાસ કરીને જ્યારે તમારી પાસે માટીની વ્યવસ્થા કરવા માટે જગ્યા કે સમય ન હોય. જોકે, ગાર્ડનિંગ એક્સપર્ટે એક શાનદાર ટ્રિક બતાવી છે. તેમણે એવા 6 છોડની યાદી શેર કરી છે જે કોઈપણ જાતની માટી વગર, માત્ર એક ગ્લાસ કે જાર પાણીમાં આસાનીથી વિકાસ પામી શકે છે.

1 / 8
ગાર્ડનિંગના શોખીનો માટે સૌથી મોટો પ્રશ્ન માટીની પસંદગી, કુંડાનું વજન અને ઘરમાં થતી ગંદકીનો હોય છે. મની પ્લાન્ટથી લઈને ફૂલો આપતા મેક્સિકન પેટુનિયા સુધીના આ છોડ માત્ર પાણીમાં મૂળ ફેલાવી શકે છે. આ છોડ હવાને શુદ્ધ કરવાની સાથે ઘરના ઈન્ટિરિયરને મોર્ડન અને ક્લાસી લુક પણ આપે છે. પાણીમાં ઉગતા આ 6 મુખ્ય છોડની વિગત નીચે મુજબ છે:

2 / 8
જીજી પ્લાન્ટ (ZZ Plant): જે લોકો ઓછી સંભાળ માંગી લે તેવા છોડ પસંદ કરે છે તેમના માટે જીજી પ્લાન્ટ શ્રેષ્ઠ છે. તેની ખાસિયત એ છે કે તેના માત્ર એક પાંદડામાંથી પણ નવો છોડ તૈયાર કરી શકાય છે. તેને પાણીમાં રાખવાથી મૂળ આવતા 1.5 થી 2 મહિના લાગે છે, પરંતુ તે ઘરના ખૂણાઓને પ્રીમિયમ લુક આપે છે.

3 / 8
મની પ્લાન્ટ (Money Plant) : નવા નિશાળીયા માટે મની પ્લાન્ટ પહેલી પસંદ છે. તેની એક નાની ડાળી કાપીને પાણીની બોટલમાં રાખતા જ 7 થી 10 દિવસમાં નવા મૂળ આવવા લાગે છે. તેને કોઈ ખાસ ખાતરની જરૂર નથી, બસ સમયાંતરે પાણી બદલતા રહેવું પૂરતું છે.

4 / 8
મોન્સ્ટેરા પ્લાન્ટ (Monstera Plant) : મોટા અને કટિંગ વાળા પાંદડા માટે જાણીતો આ છોડ હવે પાણીમાં પણ ઉગાડી શકાય છે. તેની કટિંગને પાણીમાં લગાવ્યાના 3 થી 4 અઠવાડિયામાં નવા પાન આવવા લાગે છે. તે ઘરની અંદર શુદ્ધ હવા આપે છે અને આધુનિક આર્ટ જેવો અહેસાસ કરાવે છે.

5 / 8
સ્નેક પ્લાન્ટ (Snake Plant) : સામાન્ય રીતે સ્નેક પ્લાન્ટને માટીમાં ખૂબ ઓછા પાણીની જરૂર હોય છે, પરંતુ તે પાણીમાં પણ એટલી જ સારી રીતે ઉગે છે. અન્નુ-વરુણના જણાવ્યા મુજબ, પાણીમાં તેને મૂળ આવતા લગભગ 2 મહિના લાગે છે. આ છોડ રાત્રે પણ ઓક્સિજન આપે છે, તેથી બેડરૂમમાં રાખવા માટે તે બેસ્ટ છે.

6 / 8
મેક્સિકન પેટુનિયા (Mexican Petunia) : મોટાભાગે પાણીમાં ઉગતા છોડમાં ફૂલો નથી આવતા, પણ મેક્સિકન પેટુનિયા આ વાતને ખોટી સાબિત કરે છે. આ એક દુર્લભ છોડ છે જે પાણીમાં હોવા છતાં ફૂલો આપે છે. તેની 4-5 અઠવાડિયા જૂની કટિંગ પાણીમાં લગાવો, 2 મહિનામાં તે સંપૂર્ણ રીતે વિકસી જશે અને તમારું ઘર ફૂલોથી મહેકી ઉઠશે.

7 / 8
સિંગોનિયમ પ્લાન્ટ (Syngonium Plant) : મેક્સિકન પેટુનિયા (Mexican Petunia) : મોટાભાગે પાણીમાં ઉગતા છોડમાં ફૂલો નથી આવતા, પણ મેક્સિકન પેટુનિયા આ વાતને ખોટી સાબિત કરે છે. આ એક દુર્લભ છોડ છે જે પાણીમાં હોવા છતાં ફૂલો આપે છે. તેની 4-5 અઠવાડિયા જૂની કટિંગ પાણીમાં લગાવો, 2 મહિનામાં તે સંપૂર્ણ રીતે વિકસી જશે અને તમારું ઘર ફૂલોથી મહેકી ઉઠશે.'એરોહેડ' પ્લાન્ટ તરીકે જાણીતો આ છોડ તેની સુંદર બનાવટ માટે લોકપ્રિય છે. તેની કટિંગ પાણીમાં મૂક્યાના માત્ર 2 અઠવાડિયામાં મૂળ છોડવા લાગે છે. તે ઓફિસ ડેસ્ક કે કિચનની બારી પાસે રાખવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.

8 / 8

ભાજપના ધારાસભ્ય રૂપિયા 5 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video

અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી

શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી

જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

પાલનપુર STP પ્લાન્ટ વિવાદ, જમીન કિંમત મુદ્દે પ્રોજેક્ટ ખોરંભે

કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video

રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !

સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર

કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન

g clip-path="url(#clip0_868_265)">