AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું રાશિફળ: આજનો દિવસ વેપારીઓ માટે ભાગ્યશાળી રહેશે, અચાનક કરેલી યાત્રા અપાવશે મોટો આર્થિક લાભ

આજે વેપારીઓ માટે સફળતાના દ્વાર ખુલશે. વ્યવસાય અર્થે કરેલી મુસાફરી સકારાત્મક પરિણામ લાવશે. લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળવાથી આર્થિક બોજ હળવો થશે અને રાત્રિ દરમિયાન કોઈ અણધાર્યો ધનલાભ થવાના પણ યોગ છે.

| Updated on: Feb 23, 2026 | 6:01 AM
Share
મેષ રાશિ: આજના દિવસે તમારે નવી વસ્તુઓ પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા શ્રેષ્ઠ મિત્રની મદદ લો. જિંદગીમાં એક નવો વળાંક આવી શકે છે, કોઈ પણ પ્રકારના કામને ટાળવું નહિ અથવા જાતે થવાની રાહ ન જુઓ- બહાર નીકળો અને નવી તકોની શોધ કરો. વકીલ પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે આજનો દિવસ સારો છે. તમારો જીવનસાથી આજે ઉર્જા અને પ્રેમથી ભરપૂર છે. (ઉપાય: બેડના ચારેય ખૂણામાં તાંબાની ખીલી લગાવવી સ્વાસ્થ્ય માટે શુભ રહેશે.)

1 / 12
વૃષભ રાશિ: આજના દિવશે બૅંકના અટવાયલા કામો પૂર્ણ થશે. સંબંધીઓના ઘરે નાની મુસાફરી તમારા ભાગદોડભર્યા દિવસમાં આરામ અને સુકૂન આપનારી સાબિત થશે. કોઈ કવિતા-વાર્તા લખી શકો છે અથવા ભવિષ્યની યોજનાઓ પર ઊંડાણપૂર્વક વિચારી શકો છે. તમે તમારા જીવનસાથીના પ્રેમની મદદથી જિંદગીની મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકો છો. (ઉપાય: આમલીના ઝાડને પાણી પાવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

2 / 12
મિથુન રાશિ: તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો, જે આધ્યાત્મિક જીવન માટે આવશ્યક છે. જે વેપારીઓ પોતાના વ્યવસાયના અર્થે બહારગામ જઈ શકે છે, મિત્રો સાથેની સાંજ અત્યંત આનંદદાયક અને હસી-ખુશીથી ભરપૂર રહેશે. આજે ઓફિસમાં તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. પરિવાર સાથે સમય વીતોવઓ, સાંજે જીવનસાથી સાથે ફરવા જવાનું પ્લાન કરવું ફાયદાકારક સાબિત થશે,  (ઉપાય: અનામિકા આંગળીમાં સોનાની વીંટી ધારણ કરવાથી લવ લાઈફ (પ્રેમ સંબંધો) સ્મૂધ ચાલશે.)

3 / 12
કર્ક રાશિ: ધાર્મિક અને આધ્યાત્મિક રુચિના કામ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. કોઈ પત્ર અથવા ઈ-મેલ આખા પરિવાર માટે સારા સમાચાર લાવશે. તમે સાથે ક્યાંક ફરવા જઈને તમારા પ્રેમ-જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરી શકો છો. એવા કોઈ પણ નવા ઉદ્યોગ સાથે જોડાવાનું ટાળો જેમાં ઘણા ભાગીદારો હોય- અને જો જરૂર પડે, તો તમારા નજીકના લોકોની સલાહ લેવામાં અચકાશો નહીં. તમે આજે તમારા બાળકોને સમયનો સદુપયોગ કરવાની સલાહ આપી શકો છો. (પાય: પીળા રંગના વસ્ત્રોનો વધુ પ્રયોગ કરવાથી નોકરી અને બિઝનેસમાં ઉન્નતિ થશે.)

4 / 12
સિંહ રાશિ: આજે તમે ઘરમાં સમારકામ અથવા સામાજિક મેળાપના કારણે વ્યસ્ત રહેશો. સહકર્મીઓ તમને ઘણો સહયોગ આપશે અને કાર્યક્ષેત્રમાં વિશ્વાસના પાયા પર નવા સંબંધોની શરૂઆત થશે. પરિવારની જરૂરિયાતો પૂરી કરતા-કરતા તમે ઘણીવાર તમારી જાતને સમય આપવાનું ભૂલી જાઓ છો, પરંતુ આજે તમે બધાથી દૂર રહીને પોતાના માટે સમય કાઢી શકશો. લાંબા સમયથી કામકાજનું દબાણ તમારા વૈવાહિક જીવન માટે મુશ્કેલી ઊભી કરી રહ્યું હતું, પરંતુ આજે બધી ફરિયાદો દૂર થઈ જશે. (ઉપાય: હનુમાનજી ની પૂજા કરવા થી સ્વાસ્થ્ય સારું રહેશે.)

5 / 12
કન્યા રાશિ: આજના દિવસે તમે કોઈ પણ ઝંઝટ વગર આરામ કરી શકશો. આજે રાત્રિના સમયે તમને ધન લાભ થવાની પૂરેપૂરી સંભાવના છે, કારણ કે તમારા દ્વારા ઉધાર આપવામાં આવેલા નાણાં આજે તમને પાછા મળી શકે છે. એક પારિવારિક આયોજનમાં તમે બધાના આકર્ષણનું કેન્દ્ર બનશો. કોઈ નવી યોજના પર કામ શરૂ કરતા પહેલા સારી રીતે વિચાર-વિમર્શ કરી લેજો. આજે તમે ઓફિસથી ઘરે પાછા આવીને તમારું મનગમતું કામ કરી શકો છો, જેનાથી તમારા મનને શાંતિ મળશે. (ઉપાય: વાંદરાઓની સેવા કરો અને તેમને લાલ મીઠી વસ્તુ ખવડાવવાથી નોકરી/બિઝનેસમાં સફળતા મળશે.)

6 / 12
તુલા રાશિ: જૂની યોજનાઓની સફળતા તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા લઈ જઈ શકો છો અને તેમાં તમારો ઘણો ધન ખર્ચ થઈ શકે છે. કોઈ ધાર્મિક સ્થળ અથવા સંબંધીના ઘરે જવાની સંભાવના છે. નોકરી કરતા જાતકોને આજે કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓ માટે દિવસ સામાન્ય રહેવાની અપેક્ષા છે. જીવનસાથી જોડે સમય વિતાવો અથવા રાતે ફરવા જવો. (ઉપાય: સીસા (Lead) ની ધાતુના ટુકડા પર રાહુ યંત્ર કોતરાવીને તમારા ખિસ્સામાં રાખવાથી નોકરી અને બિઝનેસમાં ઉન્નતિ થશે.)

7 / 12
વૃશ્ચિક  રાશિ: આજનો દિવસ સારો રહેશે, ખાસ કરીને વેપારીઓ માટે આજનો દિવસ સારો છે. વ્યવસાય માટે અચાનક કરવામાં આવેલી કોઈ યાત્રા સકારાત્મક પરિણામ આપશે. દિવસની શરૂઆત ભલે થોડી થકવનારી રહે, પરંતુ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમને સારા ફળ મળવા લાગશે. દિવસના અંતે તમે તમારા માટે સમય કાઢી શકશો અને કોઈ નજીકની વ્યક્તિને મળીને આ સમયનો સદુપયોગ કરી શકો છો. જીવનસથી ને સમય આપો તેમની વાત ધ્યાનથી સંબળો અને સમજો કે એ શું કહેવા માંગે છે.  (ઉપાય: કોઈ ભિખારી કે દિવ્યાંગ વ્યક્તિને ભોજન કરાવવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.)

8 / 12
ધન રાશિ: તમારા દિવસની શરૂઆત કસરતથી કરો- આ એ સમય છે જ્યારે તમે તમારી જાત વિશે સારું અનુભવવાનું શરૂ કરી શકો છો- આને તમારી દિનચર્યામાં સામેલ કરો અને તેને નિયમિત રાખવાનો પ્રયાસ કરો. મુસીબતના સમયે પરિવાર તરફથી તમને મદદ અને સલાહ મળશે. તમે બીજાના અનુભવોમાંથી કંઈક બોધપાઠ શીખી શકો છો. તમારા આત્મવિશ્વાસની મજબૂતી માટે આ ખૂબ જ જરૂરી છે. સહકર્મીઓ/સહયોગીઓ મદદ માટે હાથ લંબાવી શકે છે, પરંતુ તેઓ વધુ સહાય કરી શકશે નહીં. આ રાશિના જાતકો આજે ખાલી સમયમાં સર્જનાત્મક કામ કરવાનું આયોજન તો કરશે પરંતુ તેમનો આ પ્લાન પૂરો થઈ શકશે નહીં. આજે તમે તમારા જીવનસાથી સાથે હરવા-ફરવાની મજા માણી શકો છો. સાથે સમય વિતાવવાની આ એક ઉત્તમ તક છે. (ઉપાય: સ્નાન કર્યા પછી મસ્તક પર સફેદ ચંદનનું તિલક કરવાથી આર્થિક પક્ષ મજબૂત રહેશે.)

9 / 12
મકર રાશિ: તમારો નમ્ર સ્વભાવ પ્રશંસા આપશે. ઘણા લોકો તમારા ખૂબ વખાણ કરી શકે છે. તમારા મનમાં ઝડપથી પૈસા કમાવવાની તીવ્ર ઈચ્છા જાગશે. પરિવાર માટે કોઈ સારા અને ઊંચા લક્ષ્યને પ્રાપ્ત કરવાના દૃષ્ટિકોણથી, સમજી-વિચારીને થોડું જોખમ ખેડી શકાય તેમ છે. ગુમાવેલી તકોને કારણે ડરશો નહીં. તાજા લાભદાયી દિવસ છે, તેથી પ્રયત્ન કરો અને આગળ વધો. સારી તકો તમારી રાહ જોઈ રહી છે. આજના દિવસે ઘટનાઓ સારી તો બનશે, (ઉપાય: કૂતરાને રોટલી ખવડાવવાથી પારિવારિક જીવન સારું ચાલશે.)

10 / 12
કુંભ રાશિ: પોતાની જાતને કોઈ સર્જનાત્મક કાર્યમાં લગાવો. ઘરની જરૂરી ચીજવસ્તુઓ પર ધન ખર્ચ કરવાથી આજે તમને આર્થિક મુશ્કેલી તો ચોક્કસ થશે, પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓમાંથી બચી જશો. તમારો રમુજી સ્વભાવ તમારી આસપાસના વાતાવરણને ખુશખુશાલ બનાવી દેશે. તમારી ખ્યાતિ વધશે અને તમે સરળતાથી વિજાતીય વ્યક્તિઓને તમારી તરફ આકર્ષિત કરશો. આજે જીવનસાથી સાથે સમય વિતાવવા માટે તમારી પાસે પૂરતો સમય હશે. તમારા પ્રેમને જોઈને આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે.  (ઉપાય: ગણેશ ચાલીસા અને આરતીનો પાઠ કરવાથી આર્થિક સ્થિતિ સારી રહેશે.)

11 / 12
મીન રાશિ: આજના મનોરંજનમાં બહારની પ્રવૃત્તિઓ અને રમતગમતનો સમાવેશ કરવો જોઈએ. તમને કોઈ સારા સમાચાર મળી શકે છે, જે માત્ર તમને જ નહીં પરંતુ તમારા પરિવારને પણ રોમાંચિત કરી દેશે. આજે તમારો મિજાજ કંઈક આવો જ રહેશે. જેઓ તમારી સફળતામાં અવરોધ ઊભો કરી રહ્યા હતા, તેઓ તમારી નજર સામે જ નીચે પટકાશે. જો આજે તમે મુસાફરી કરી રહ્યા હોવ તો તમારે તમારા સામાનની વધારાની સુરક્ષા કરવાની જરૂર છે. લગ્ન પછી વૈવાહિક જીવનમાં પ્રેમ સાંભળવામાં મુશ્કેલ જરૂર લાગે છે, પરંતુ આજે તમે અનુભવશો કે તે શક્ય છે. (ઉપાય: ચાંદીનો સિક્કો નાખીને ગંગાજળ ઘરમાં રાખવાથી આર્થિક ઉન્નતિ થશે.)

12 / 12

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે

ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો

ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ

વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ

જાવેદ સિંધીએ નામ બદલી યુવતીને પ્રેમજાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ

વિવાદાસ્પદ મહિલા કીર્તિ પટેલની આખરે પોલીસે કરી ધરપકડ !

સોશિયલ મીડિયા પર વાયરલ થયો અનોખો 'વોટર ક્રિકેટ' વીડિયો

પોતાની નિષ્ફળતા ઢાંકવા, પ્રજાનું ધ્યાન ભટકાવવા પાકિસ્તાને હુમલો કર્યો!

આજે સ્વાસ્થ્ય માટે ધ્યાન-યોગ આપશે ફાયદો, સાંજ મિત્રો સાથે બનશે યાદગાર

અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની એર સ્ટ્રાઈક
g clip-path="url(#clip0_868_265)">