AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonus Share : 2,148 કરોડ માર્કેટ કેપ વાળી કંપનીના રોકાણકારોમાં ખુશીની લહેર, દર 1 શેર પર 3 બોનસ શેર મળશે મફત, જાણો

ઇન્ફોબીન્સ ટેક્નોલોજીસે રોકાણકારો માટે 1 શેર સામે 3 બોનસ શેરની જાહેરાત કરી છે, જેની રેકોર્ડ તારીખ 27 ફેબ્રુઆરી છે. કંપનીનો શેર એક વર્ષમાં 160% થી વધુ વળતર આપી ચૂક્યો છે.

| Updated on: Feb 22, 2026 | 8:28 PM
Share
બોનસ શેરની રાહ જોતા રોકાણકારો માટે સારા સમાચાર છે. ઇન્ફોબીન્સ ટેક્નોલોજીસ લિમિટેડે દરેક 1 શેર સામે 3 બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. એટલે કે, જો કોઈ રોકાણકાર પાસે 1 શેર હશે તો તેને વધારાના 3 શેર મફતમાં મળશે. આ મલ્ટિબેગર સ્ટોકે છેલ્લા એક વર્ષમાં 100 ટકાથી વધુ વળતર આપ્યું હોવાથી બજારમાં ખાસ ચર્ચામાં છે.

1 / 6
કંપનીએ બોનસ શેર માટે 27 ફેબ્રુઆરીને રેકોર્ડ તારીખ તરીકે જાહેર કરી છે. રેકોર્ડ તારીખે જે રોકાણકારોના નામ કંપનીના રજીસ્ટરમાં હશે, તેઓને બોનસ શેરનો લાભ મળશે. નોંધનીય છે કે કંપની પહેલી વાર બોનસ શેર ઇશ્યૂ કરી રહી છે, જેના કારણે રોકાણકારોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

2 / 6
ઇન્ફોબીન્સ ટેક્નોલોજીસે સતત રોકાણકારોને ડિવિડન્ડ પણ આપ્યો છે. વર્ષ 2025માં કંપનીએ પ્રતિ શેર રૂ. 1નો ડિવિડન્ડ જાહેર કર્યો હતો. તે ઉપરાંત 2023 અને 2024માં પણ કંપનીએ પ્રતિ શેર રૂ. 1નો ડિવિડન્ડ ચૂકવ્યો હતો.

3 / 6
શુક્રવારે બજાર બંધ સમયે કંપનીના શેરમાં 2.38 ટકાનો વધારો નોંધાયો હતો અને શેર 889.40 રૂપિયે બંધ થયો હતો. છેલ્લા ત્રણ મહિનામાં શેરના ભાવમાં 57 ટકાનો ઉછાળો આવ્યો છે, જ્યારે એક વર્ષમાં આ શેરે આશરે 160 ટકાનું વળતર આપ્યું છે.

4 / 6
શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પ્રમોટર્સ પાસે 74.40 ટકા હિસ્સો હતો, જ્યારે જાહેર રોકાણકારો પાસે 25.60 ટકા હિસ્સો હતો. જૂન ક્વાર્ટરમાં પ્રમોટર્સનો હિસ્સો 74.44 ટકા અને જાહેર હિસ્સો 25.56 ટકા હતો. બોનસ શેરની જાહેરાત બાદ રોકાણકારોમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે.

5 / 6
(નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

6 / 6

ટ્રમ્પનો ટેરિફ ગેરકાયદેસર જાહેર થતાં Nifty બન્યો રોકેટ, સોમવારે શેરબજાર પર રહેશે નજર

Follow Us
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો

બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે

સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું

19 એપ્રિલથી આ રાશિના જાતકોનો ગોલ્ડન ટાઈમ શરુ ! અક્ષય તૃતીયા કરાવશે લાભ

લાંબી મુસાફરી કરવાનું ટાળો, તમે બધાનું ધ્યાન ખેંચશો

આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video

વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર

દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી

g clip-path="url(#clip0_868_265)">