AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Korean Web Series : આ સિરીઝમાં કેમ્પસથી કરિયર સુધી… પ્રેમની અનોખી કહાની

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Feb 21, 2026 | 10:33 AM
Share
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવી રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

1 / 7
‘This Is My Love’ એક ગાઢ અને લાગણીસભર રોમાંટિક ડ્રામા છે, જેમાં 20 વર્ષ જૂના પ્રેમની શોધ અને યાદોને ખૂબ જ સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવી છે. સ્ટોરી એક ટોચના અભિનેતા (Joo Jin-mo)ની આસપાસ ફરે છે, જે પોતાના જીવનના પ્રથમ પ્રેમને શોધવા આતુર છે.  કથામાં ફ્લેશબેક અને વર્તમાન સમયની ઘટનાઓ વચ્ચે સુંદર જોડાણ છે. સંગીત અને સિનેમેટોગ્રાફી ખૂબ જ અસરકારક છે. ધીમા ગતિનો ડ્રામા પસંદ કરનારા દર્શકો માટે આ સીરિઝ ભાવનાત્મક સફર સમાન છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

2 / 7
‘Something in the Rain’ એક મેચ્યોર લવ સ્ટોરી છે, જેમાં ઉંમરનો અંતર અને સમાજની માન્યતાઓ વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. Son Ye-jin અને Jung Hae-in ની કેમેસ્ટ્રી આ સીરિઝની સૌથી મોટી તાકાત છે.
કાર્યસ્થળ પરના હેરાસમેન્ટ જેવા મુદ્દાઓને પણ હળવાશથી નહીં, પરંતુ ગંભીરતાથી રજૂ કરવામાં આવ્યા છે. રિયલિસ્ટિક ડાયલોગ્સ અને સ્લો-બર્ન રોમાન્સ આ સીરિઝને ખાસ બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

‘Something in the Rain’ એક મેચ્યોર લવ સ્ટોરી છે, જેમાં ઉંમરનો અંતર અને સમાજની માન્યતાઓ વચ્ચેનો પ્રેમ દર્શાવવામાં આવ્યો છે. Son Ye-jin અને Jung Hae-in ની કેમેસ્ટ્રી આ સીરિઝની સૌથી મોટી તાકાત છે. કાર્યસ્થળ પરના હેરાસમેન્ટ જેવા મુદ્દાઓને પણ હળવાશથી નહીં, પરંતુ ગંભીરતાથી રજૂ કરવામાં આવ્યા છે. રિયલિસ્ટિક ડાયલોગ્સ અને સ્લો-બર્ન રોમાન્સ આ સીરિઝને ખાસ બનાવે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

3 / 7
‘Best Lover’ એક રોમાંટિક-કોમેડી ડ્રામા છે, જેમાં બે સેલિબ્રિટી વચ્ચેનો ફેક રિલેશનશિપ ધીમે ધીમે સાચા પ્રેમમાં બદલાય છે. Zhou Mi અને Lee Da-hae ની લાઈટ કેમિસ્ટ્રી અને ગ્લેમરસ બેકડ્રોપ સીરિઝને મજેદાર બનાવે છે. હળવા મિજાજની સ્ટોરી, ગ્લેમર વર્લ્ડના અંદરના રાજ અને મીઠા રોમાંસનું સંયોજન દર્શકોને મનોરંજન આપે છે. આમાં Season 1 અને કુલ Episodes 16 છે,

4 / 7
‘Love at First Bite’ એક યુવા પેઢીને ધ્યાનમાં રાખીને બનાવાયેલ રોમાંટિક ડ્રામા છે. કોલેજ લાઈફ, ગેરસમજ અને મીઠી પ્રેમકથાની આસપાસ સ્ટોરી ફરે છે. Mike Angelo નું ચાર્મ અને Zhang Yuxi ની નિર્દોષ અભિનય આ સીરિઝને યુથ-ફ્રેન્ડલી બનાવે છે. કેમ્પસ રોમાન્સ પસંદ કરનારા માટે આ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં Season 1 અને કુલ Episodes 20 છે,

5 / 7
‘Youth’ યુવા પેઢીની મિત્રતા, સપના અને પ્રેમની કહાની છે. કોલેજથી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની સફર દર્શાવવામાં આવી છે. સંબંધો, સ્પર્ધા અને જીવનના નિર્ણયો વચ્ચે પાત્રોનો વિકાસ ખૂબ સુંદર રીતે રજૂ થયો છે. લાંબી સીરિઝ હોવા છતાં રસપ્રદ રહે છે. આમાં Season 1 અને કુલ Episodes 38 છે,

6 / 7
તમે આ તમામ રોમાંટિક કોરિયન કોમેડી ડ્રામા વેબ સીરીઝ MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.

7 / 7

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો

Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ

વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ

98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર

ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video

હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત

Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો

અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!

g clip-path="url(#clip0_868_265)">