AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાની હાર પછી તે પોઈન્ટ ટેબલમાં કેવી સ્થિતિમાં છે, જુઓ

ભારતીય ટીમની હાર બાદ સુપર 8માં થોડી ઉથલપાથલ જોવા મળી છે. ભારતની હાર અને સાઉથ આફ્રિકાની જીત પછી શું પરિસ્થિતિ છે તે જાણો. બીજા ગ્રુપમાં ત્રણ ટીમો પહેલાથી જ પોતાના ખાતા ખોલી ચૂકી છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાની હાર પછી તે પોઈન્ટ ટેબલમાં કેવી સ્થિતિમાં છે, જુઓ
| Updated on: Feb 23, 2026 | 9:54 AM
Share

સુપર-8ની રમત ટી20 વર્લ્ડકપમાં હવે શરુ થઈ ચૂકી છે. ટીમ ઈન્ડિયાને પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ વચ્ચે ચાલો આપણે જોઈએ કે, પોઈન્ટ ટેબલમાં ભારતીય ટીમ સહિત અન્ય ટીમની સ્થિતિ શું છે.ટુંકમાં ભારતીય ટીમની હાલત હવે ખરાબ જોવા મળી રહી છે. ગ્રુપ એમાં ભારતીય ટીમ છે. ભારતીય ટીમને સાઉથ આફ્રિકા સામે હાર મળી છે. આ વચ્ચે સાઉથ આફ્રિકાની પાસે એક મેચ પછી હવે 2 પોઈન્ટ થયા છે. સાઉથ આફ્રિકા 76 રનથી જીત છે. આ માટે તેનો નેટ રન રેટ પણ ખુબ સારો થયો છે. સાઉથ આફ્રિકાનો નેટ રન રેટ હાલમાં 3.800નો છે.

ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2026 માં તેની પહેલી સુપર 8 મેચ હારી ગઈ છે. આમ છતાં, ટીમ હજુ પણ સરળતાથી સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

આજે એટલે કે, સોમવારના દિવસે એક જ મેચ રમાશે. વેસ્ટઈન્ડિઝ અને ઝિમ્બાબ્વે વચ્ચે આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 કલાકે શરુ થશે. જેમાં જે ટીમ જીતશે તેને 2 પોઈન્ટ મળશે. હવે જોવાનું એ રહેશે કે, કઈ ટીમ જીતે છે. ભારતની આગામી મેચ માટે થોડી રાહ જોવી પડશે. ભારતીય ટીમની મેચ ઝિમ્બાબ્વે સામે છે. ત્યારબાદ રવિવારે વેસ્ટઈન્ડિઝ સામે ટકરાશે.

પોઈન્ટ ટેબલમાં કેવી સ્થિતિમાં છે જુઓ

ગ્રુપએમાં ભારતીય ટીમ 8 પોઈન્ટ સાથે નંબર વન પર છે. જ્યારે પાકિસ્તાનની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને તો ત્રીજા સ્થાને 4 પોઈન્ટ સાથે યુએસએની ટીમ છે. ગ્રુપ બીમાં ઝિમ્બાબ્વેની ટીમ 7 પોઈન્ટ સાથે પહેલા સ્થાને, શ્રીલંકાની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને તો ઓસ્ટ્રેલિયાની ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ગ્રુપસીમાં વેસ્ટઈન્ડિઝની ટીમ 8 પોઈન્ટ સાથે પહેલા સ્થાને ઈંગ્લેન્ડની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને અને સ્કોટલેન્ડની ટીમ 2 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. ગ્રુપ ડીમાં સાઉથ આફ્રિકાની ટીમ 8 પોઈન્ટ સાથે પહેલા સ્થાને, ન્યુઝીલેન્ડની ટીમ 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને અને અફઘાનિસ્તાનની ટીમ 4 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.

છેલ્લા કેટલાક વર્ષોથી ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.ટ્વેન્ટી20એ ક્રિકેટનું ટૂંકું ફોર્મેટ છે. અહી ક્લિક કરો

Follow Us
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો, 2025 કિલો બગડેલી કીડાવાળી કેરી ઝડપાઈ
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફનો રોડ મોટો થશે, HCનો મોટો નિર્ણય
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
લાંચિયા અધિકારીના ઘરમાંથી મળ્યું 88 લાખનું સોનું, ACB એ તપાસ તેજ કરી
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સિંહોના મોતનો રિપોર્ટ હજુ સુધી ન આવતા વનવિભાગ સામે ઉઠ્યા સવાલ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
સુરતઃ રૂની આયાત ડયૂટી 5 મહિના માટે નાબુદ કરતા ખેડૂતો નાખુશ
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
Breaking News : રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો કથાનો વિવાદ વધુ વકર્યો
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
અંકલેશ્વરમાં દિલધડક રેસ્ક્યુમાં નહેરમાં ગરકાવ થતાં 3 લોકોનો ફાયર ટીમે
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચવાણાના પેકેટમાંથી નીકળી મરેલી ગરોળી!ગોકુલ કંપની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
ચોમાસાનો સત્તાવાર રીતે કેરલમમાં પ્રવેશ, ગુજરાતમાં જલદી જ થશે આગમન
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
550 પોલીસના બંદોબસ્ત સાથે વિરમગામમાં મેગા ડિમોલિશન, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">