કરોડો રૂપિયાની સંપત્તિ ત્યજી સુરતનો આ આખો પરિવાર સંયમના માર્ગે, જુઓ VIDEO

|

Feb 10, 2019 | 6:56 AM

ભીવંડીના ગોકુલનગરમાં રહેતા અને ટેકસ્ટાઈલનો કરોડોનો વેપાર ધરાવતા કોઠારી પરિવારે સુરતમાં દીક્ષા લીધી. માતા-પિતા ઉપરાંત, યુવા દીકરા-દીકરીએ પણ સંયમના માર્ગે જવાનો નિર્ણય લીધો. મૂળ રાજસ્થાનના 45 વર્ષીય રાકેશ કોઠારીના પત્ની 43 વર્ષીય સીમાબેનને સંયમમાર્ગે જવાનો ભાવ જાગ્યો હતો. તેમના ભાવની અનુમોદના કરતા કરતા રાકેશ કોઠારી અને તેમનો 21 વર્ષીય પુત્ર મિત અને 19 વર્ષીય પુત્રી […]

કરોડો રૂપિયાની સંપત્તિ ત્યજી સુરતનો આ આખો પરિવાર સંયમના માર્ગે, જુઓ VIDEO

Follow us on

ભીવંડીના ગોકુલનગરમાં રહેતા અને ટેકસ્ટાઈલનો કરોડોનો વેપાર ધરાવતા કોઠારી પરિવારે સુરતમાં દીક્ષા લીધી. માતા-પિતા ઉપરાંત, યુવા દીકરા-દીકરીએ પણ સંયમના માર્ગે જવાનો નિર્ણય લીધો.

મૂળ રાજસ્થાનના 45 વર્ષીય રાકેશ કોઠારીના પત્ની 43 વર્ષીય સીમાબેનને સંયમમાર્ગે જવાનો ભાવ જાગ્યો હતો. તેમના ભાવની અનુમોદના કરતા કરતા રાકેશ કોઠારી અને તેમનો 21 વર્ષીય પુત્ર મિત અને 19 વર્ષીય પુત્રી શૈલી પણ સંયમમાર્ગે પ્રયાણ કરવા તૈયાર થઈ ગયા હતા.

આ કરોડપતિ પરિવારે કૈલાશનગરમાં દીક્ષા લીધી. સંયમમાર્ગે જવા માટે રાકેશ કોઠારીએ ફક્ત 6 મહિનાના સમયમાં તેમના કરોડો રૂપિયાનો કારોબાર આટોપી લીધો હતો. 3 વર્ષ પહેલા સીમા કોઠારીએ ઉપધાન તપની આરાધના કરી હતી. જેમાં આરાધકોએ સાધુ કરતા પણ કડક નિયમોનું તપ દરમિયાન પાલન કરવાનું હોય છે. આ ઉપધાન તપ કર્યા પછી તેમને સંયમમાર્ગે જવાના ભાવ થયા હતા. સીમાબેન બાદ તેમના પતિ અને સંતાનોએ પણ સંયમમાર્ગે જવાનું નક્કી કર્યું હતું.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

TV9 Gujarati

 

જુઓ VIDEO:

 

[yop_poll id=1249]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 11:47 am, Sat, 9 February 19

Next Article