AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સમાન છે આ 8 દેશી શાકભાજી

શું તમે પણ હાઈ બ્લડ શુગરથી પરેશાન છો? ડાયાબિટીસમાં માત્ર દવા જ નહીં પણ સાચો ખોરાક પણ જરૂરી છે. જાણો એવી 8 દેશી શાકભાજી વિશે જે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે અને શુગર લેવલને અચાનક વધતું અટકાવે છે.

| Updated on: Mar 10, 2026 | 8:56 PM
Share
ડાયાબિટીસ એક એવી સ્થિતિ છે જેમાં લોહીમાં શુગરનું પ્રમાણ વધી જાય છે, જેની સીધી અસર હૃદય, કિડની અને આંખો પર પડી શકે છે. આ રોગને મેનેજ કરવા માટે ખાવા-પીવાની પસંદગી ખૂબ જ મહત્વની છે. નિષ્ણાતોના મતે, ઓછો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ધરાવતી શાકભાજી ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ સાબિત થાય છે.

1 / 9
કારેલા (Bitter Gourd) કારેલા સ્વાદમાં ભલે કડવા હોય, પણ ગુણોમાં મીઠા છે. તેમાં એવા સંયોજનો હોય છે જે શરીરમાં કુદરતી ઇન્સ્યુલિનની જેમ કામ કરે છે અને બ્લડ શુગર ઘટાડવામાં સીધી મદદ કરે છે.

2 / 9
પરવળ (Pointed Gourd) વિટામિન A, C અને ફાઈબરથી ભરપૂર પરવળ ગ્લુકોઝ મેટાબોલિઝમમાં સુધારો કરે છે, જેનાથી શુગર લેવલ સંતુલિત રહે છે.

3 / 9
ભીંડા (Lady Finger) ભીંડામાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે અને તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. તે ઇન્સ્યુલિન સેન્સિટિવિટીમાં સુધારો કરી બ્લડ શુગરને કંટ્રોલ કરે છે.

4 / 9
ગવાર ફળી (Cluster Beans) ગવારમાં રહેલા ટેનિન અને ફ્લેવોનોઈડ્સ લોહીમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખે છે. તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે.

5 / 9
સરગવાની શિંગ (Drumsticks) સરગવો ઇન્સ્યુલિનના કાર્યને વધુ સક્રિય બનાવે છે. આયુર્વેદમાં પણ ડાયાબિટીસના દર્દીઓ માટે સરગવાની શિંગને ઉત્તમ માનવામાં આવી છે.

6 / 9
તુરીયા (Ridge Gourd) ઉનાળામાં મળતું આ હેલ્ધી શાક વજન ઘટાડવાની સાથે બ્લડ શુગરને પણ કાબૂમાં રાખે છે. તે પચવામાં પણ ખૂબ જ હળવું હોય છે.

7 / 9
ટીંડોળા (Ivy Gourd) ટીંડોળા ખાવાથી શરીરમાં ગ્લુકોઝનું શોષણ ધીમું થઈ જાય છે, જેના કારણે જમ્યા પછી બ્લડ શુગર અચાનક વધી જવાનો (Spike) ખતરો ઓછો રહે છે.

8 / 9
કાચું પપૈયું (Raw Papaya) કાચા પપૈયાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે સલામત અને ફાયદાકારક શાકભાજી છે.

9 / 9

ખાસ નોંધ: કોઈ પણ નવો ખોરાક ડાયટમાં સામેલ કરતા પહેલા તમારા ડોક્ટર અથવા ડાયેટિશિયનની સલાહ જરૂર લેવી.

આયુષ્માન કાર્ડ હોવા છતાં આ 8 સારવાર માટે ખર્ચવા પડશે ઘરનાં પૈસા, જાણો કઈ બીમારીઓનો સમાવેશ નથી?, વાંચવા માટે અહીં ક્લિક કરો

યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને કરોડોનું નુકસાન

યુદ્ધની સ્થિતિ વચ્ચે ડેરી ઉદ્યોગ સુરક્ષિત: અમૂલ MD

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!

Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી

અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ

ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન

ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન

ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!

સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી

g clip-path="url(#clip0_868_265)">