AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: સોનાનો ભાવ આજે સ્થિર ! જાણો 22 અને 24 કેરેટ કેટલા રુપિયે મળી રહ્યું

છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1910 રૂપિયા મોંઘુ થયું છે. 22 કેરેટ સોનાના ભાવમાં 1750 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે.

| Updated on: Apr 20, 2025 | 9:12 AM
Share
સોનાના ભાવમાં વધારો ચાલુ છે. છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1910 રૂપિયા મોંઘુ થયું છે. 22 કેરેટ સોનાના ભાવમાં 1750 રૂપિયાનો વધારો થયો છે. ત્યારે આજે સોનાના ભાવ સ્થિર રહ્યા છે. આજે  સોનું 97,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

1 / 7
દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 97,730 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટની કિંમત 89,600 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

2 / 7
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 89,450 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 97,580 રૂપિયા છે.

3 / 7
આજે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ભાવનગર જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો છૂટક ભાવ 10 ગ્રામ દીઠ 89,500 રૂપિયા છે. 24 કેરેટ સોનાની કિંમત 97,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

4 / 7
અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો, અઠવાડિયા દરમિયાન વધઘટ જોયા પછી, તેની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર યથાવત છે. શનિવાર, 19 એપ્રિલના રોજ ઇન્દોર બુલિયન બજારમાં ચાંદીનો સરેરાશ ભાવ 97,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

5 / 7
માર્ચમાં દેશની સોનાની આયાત 192.13 ટકા વધીને 4.47 અબજ ડોલર થઈ ગઈ. નાણાકીય વર્ષ 2024-25માં સોનાની આયાત 27.27 ટકા વધીને $58 બિલિયન થઈ છે. નાણાકીય વર્ષ 2023-24માં તે 45.54 અબજ ડોલર હતું. માર્ચમાં ચાંદીની આયાત 85.4 ટકા ઘટીને 119.3 મિલિયન ડોલર થઈ હતી. નાણાકીય વર્ષ 2024-25માં આ 11.24 ટકા ઘટીને 4.82 અબજ ડોલર થયું છે.

6 / 7
ભારત માટે સોનાની આયાતનો સૌથી મોટો સ્ત્રોત સ્વિટ્ઝર્લૅન્ડ છે જેનો હિસ્સો લગભગ 40 ટકા છે. તે પછી 16 ટકાથી વધુ હિસ્સા સાથે સંયુક્ત આરબ અમીરાત અને લગભગ 10 ટકા હિસ્સા સાથે દક્ષિણ આફ્રિકા છે.

7 / 7

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

સમાજની બેઠકમાં કુંવરજી બાવળિયા સમાજને તોડનારા તત્વો સામે થયા લાલઘુમ

અંબરીશ ડેર માટે પાટીલે જાહેરમંચ પરથી કર્યુ આ સૂચક નિવેદન

દુબઈ અને મક્કામાં ફસાયેલા હજારો ગુજરાતીઓએ ઘરવાપસી માટે લગાવી પોકાર

મક્કામાં અટવાયેલા યાત્રિકોની TV-9 સાથે ખાસ વાતચીત, સ્થિતિ અત્યંત ગંભીર

દુબઈમાં હસાયા 3000 થી વધુ ગુજરાતીઓ, સો. મીડિયા પર વ્યક્ત કરી ચિંતા

ઈરાનના નવા સુપ્રીમ લીડરની જાહેરાત, ખામેનેઈના પુત્ર બન્યા ઉત્તરાધિકારી

ઈરાનના વળતા હુમલામાં અમેરિકન સૈન્યને પણ થયું ભારે નુકસાન

પ્રકૃતિનું અનોખું દ્રશ્ય: સિંહબાળ પ્રત્યે સિંહણની મમતા અને જીવનનો પાઠ

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ગાદીપતિએ કર્યો બેફામ વાણી વિલાસ- Video

મોબાઈલથી લઈને કાર સુધી હવે બધે જ વપરાશે ‘મેડ ઈન ઇન્ડિયા’ ચિપ

g clip-path="url(#clip0_868_265)">