સુરતમાં LPG ગેસની તંગીને લીધે હજીરામાં LPG બોટલિંગ પ્લાન્ટ પર ગાડીઓની લાંબી કતાર લાગી. બોટલ રિફીલ કરાવવા વાહનોએ લાઈન લગાવી... બે દિવસથી નથી અપાઈ રહ્યા ગેસના બાટલા. કોમર્શિયલ ગેસ સિલિન્ડર રિફિલિંગ કરી ના અપાતા લોકો પરેશાન. HP, ઈન્ડિયન ગેસ અને ભારત ગેસે કોમર્શિયલ સપ્લાય કર્યો છે બંધ.